Sweet Recipes 25

ગુરુવાર, 26 માર્ચ 2026
0

ખજૂરના પીસ

શુક્રવાર,માર્ચ 13, 2009
0
1

રસગુલ્લા સરપ્રાઈઝ

ગુરુવાર,માર્ચ 12, 2009
સામગ્રી - 10-11 રસગુલ્લા, 1 ગ્લાસ આઈસ્ક્રીમ ઓગાળેલુ, એક વાડકી તાજા ફળ. બનાવવાની રીત - રસગુલ્લાનો રસ નિચોવી એક બાઉલમાં રસ ગુલ્લા મૂકો. ઉપર ઓગળેલી આઈસ્ક્રીમ નાખો. તાજા ફળના ટુકડાથી સજાવીને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકો. ઠંડુ કરીને સર્વ કરો.
1
2

સંતરાની ખીર

મંગળવાર,માર્ચ 10, 2009
સામગ્રી - 5 સંતરા, પાંચ કપ સ્કિમ્ડ મિલ્ક, 1/2 કપ સ્વીટનર પાવડર, 4-5 ઈલાયચી. બનાવવાની રીત - સૌ પહેલા તમે એક જાડા તળિયાનુ તપેલુ લો. તેમા દૂધ નાખીને ઘીમા તાપ પર ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી દૂધ સારી રીતે ઘટ્ટ ન થઈ જાય. દૂધ સારી રીતે ઘટ્ટ થઈ ગયા પછી ...
2
3

દૂધીનો હલવો

ગુરુવાર,માર્ચ 5, 2009
સામગ્રી - 500 ગ્રામ દૂધી, 300 ગ્રામ ખાંડ, 300 ગ્રામ માવો 1 કપ દૂધ, 4 ચમચી ઘી, 1 ચમચી ચીરોંજી, 2 ટીપા લીલો મીઠો રંગ, 1/2 ચમચી વેનિલા એસેંસ, ઈલાયચી પાવડર, બદામ-પિસ્તાની કતરન. બનાવવાની રીત - દૂધીને છોલીને છીણી લો. કઢાઈમાં ઘી નાખીને દૂધી નાખો અને પાણી ...
3
4

કર્ડ સ્પૂદી

બુધવાર,માર્ચ 4, 2009
સામગ્રી - દહીં 200 ગ્રામ, કેળુ 1, ખાંડ 4 ચમચી, વેનિલા એસેંસ 1 ચમચી, ઠંડુ પાણી 1 કપ. બનાવવાની રીત - કેલાને છોલીને તેના ટુકડા કરી લો. હવે બધી સામગ્રી એક સાથે ભેળવીને મિક્સરમાં બ્લેંડ કરી લો. ગ્લાસમાં નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો.
4
4
5

મલાઈ લાડુ

મંગળવાર,માર્ચ 3, 2009
સામગ્રી - પનીર 200 ગ્રામ, 200 ગ્રામ તાજી મલાઈ, તૈયાર મિલ્ક પેકેટ 1, 1/4 ચમચી વેનીલા એસેંસ, ઈલાયચી પાવડર અડધી ચમચી, ચાંદીની વરક 1 પત્તુ, ખાવાનો પીળો રંગ અડધો ગ્રામ, થોડુ કેસર. બનાવવાની રીત - પનીરને છીણીને તેમા મિલ્ક પાવડર અને મલાઈ સારી રીતે મિક્સ ...
5
6

રસીલી જલેબી

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સામગ્રી - દૂધ 1/2 લીટર, માવો 750 ગ્રામ, ખાંડ 1 કિલો, ઘી 500 ગ્રામ, કેસર 2-3 પત્તી. બનાવવાની રીત - દૂધને ઉકાળો અને તેમા માવો મિક્સ કરી જલેબીનુ મિશ્રણ તૈયાર કરો. ખાંડની એક તારની ચાસણી બનાવી કેસર નાખો. મિશ્રણની ઘી માં જલેબી બનાવો અને ચાસણીમાં નાખીને ...
6
7

શિંગોડાના પૌષ્ટિક લાડુ

રવિવાર,ફેબ્રુઆરી 22, 2009
શિંગાડાનો લોટ 200 ગ્રામ, રાજગરાનો લોટ 100 ગ્રામ, ખાંડ 300 ગ્રામ, દેશી ઘી 200 ગ્રામ, ઈલાયચી વાટેલી, કોપરાના નાના ટુકડાં, કાજૂ-બદામ. વિધિ - શિંગોડાનો લોટ અને રાજગરાનો લોટને એક કઢાઈમાં 100 ગ્રામ ઘી નાખી સેકી લો. સુગંધ આવવા માંડે ત્યારે તેમાં દળેલી ...
7
8

ચોકલેટી ચીજ બોલ્સ

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
સામગ્રી - પનીર 250 ગ્રામ, મેદો - 1 કપ, બેકિંગ પાવડર અડધી નાની ચમચી. ચાસણી માટે - ખાંડ 300 ગ્રામ, પાણી, સજાવવા માટે, 1 કપ ચોકલેટ સોસ. બનાવવાની રીત - એક વાસણમાં પનીર લઈ લો. જેમાં મેદો અને બેકિંગ પાવડર ભેળવો. તેને સારી રીતે ભેળવીને ગૂંથી લો. હવે આ ...
8
8
9

મેંગો ફ્રીજ

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
સામગ્રી - 3 કેરીનો રસ, 1 બ્લોક વેનીલા આઈસ્ક્રીમ, 200 ગ્રામ ક્રીમ, 1/4 કપ દૂધ, 10 ચમચી દળેલી ખાંડ, 5 ચમચી જિલેટીન બનાવવાની રીત - ક્રીમને ફેંટી લો. આઈસ્ક્રીમ થોડી ઓગાળી લો. કેરીનો રસ દૂધમાં ભેળવી દો. 1 કપ ગરમ પાણીમાં જિલેટીન ભેળવીને ઠંડુ કરી લો. ...
9
10

બાસુંદી

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
સામગ્રી - 2 લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, ઈલાયચી, સૂકોમેવો. બનાવવાની રીત - એક જાડા તળિયાની તપેલી લઈને તેમાં અડધો લીટર દૂધ નાખો. દૂધને સતત ઉકાળતા રહો. મલાઈને એક બાજુ તારવો. દૂધમાં ખાંડ નાખેને હલાવો. ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે તેને બીજા પાત્રમાં કાઢી ...
10
11

સફરજન શેક

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
સામગ્રી : સફરજન 2, ઠંડુ દૂધ 2 ગ્લાસ, ખાંડ એક મોટી ચમચી, ઈલાયચી પાવડર અડધી ચમચી, છીણેલુ સફરજન. બરફનો ભૂકો જરૂર મુજબ. બનવવાની રીત - છીણેલા સફરજનને એક પ્લેટમાં ફેલાવીને ફ્રીજરમાં મૂકી દો. બાકીના સફરજનના છોલટા કાઢીને તેના ટુકડા કરીને મિક્સરમાં નાખો. ...
11
12

રોઝ પાક

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
સામગ્રી - 2 વાડકી ગુલાબની પાંદડીઓ, 300ગ્રામ માવો, 100 ગ્રામ નારિયળનુ છીણ, 100ગ્રામ મગજતરી, 250 ગ્રામ ખાંડ, અડધી વાડકી મિક્સ સૂકા મેવાની કતરન, દેશી ઘી 2 ચમચી, ગુલાબ એસેંસ 4-5 ટીપા બનાવવાની રીત - માવાને થોડો સેકીને કાઢી લો. કડાહીમાં ઘી ગરમ કરો. માવો ...
12
13

રોઝ વિથ સ્ટ્રોબેરી જેલી

ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2009
સામગ્રી - રોઝ આઈસ્ક્રીમ 200 ગ્રામ, 1 કપ ફુલ ક્રીમ દૂધ, 50 ગ્રામ દળેલી ખાંડ, તાજુ ક્રીમ અડધો કપ, જિલેટીન 25 ગ્રામ, પાણી 1/4 કપ, 400 ગ્રામ તાજી સ્ટ્રોબેરી, રોઝ એસેંસ 4-5 ટીપાં, ગુલાબના પાન અને સ્ટ્રોબેરી સજાવવા માટે. બનાવવાની રીત - હૂંફાળા પાણીમાં ...
13
14

રોઝ કસ્ટર્ડ

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
સામગ્રી - દૂધ 1 લીટર, ખાંડ 250 ગ્રામ, કસ્ટર્ડ પાવડર (રોઝ) 2 ટી સ્પૂન, દાડમના દાણા 1/4 કપ, સ્ટ્રોબેરી 1/4 કપ, રોઝ એસેંસ, રોઝ આઈસક્રીમ 200 ગ્રામ. બનાવવાની રીત - કસ્ટર્ડ પાવડરને થોડા દૂધમાં મિક્સ કરો. બાકીનુ દૂધ ઉકાળો અને ધીરે ધીરે કસ્ટર્ડનુ મિશ્રણ ...
14
15

તલ ખજૂરના લાડું

મંગળવાર,જાન્યુઆરી 20, 2009
સામગ્રી - 500 ગ્રામ તલ, 500 ગ્રામ ખજૂર, અડધો લીટર દૂધ, 500 ગ્રામ માવો, કાજૂ, બદામ, કિશમિશ અને નારિયળનુ છીણ દરેક વસ્તુ 50 ગ્રામ. એક કપ ક્રીમ, અને થોડુ ઘી. બનાવવાની રીત - ખજૂરના બી કાઢીને અને દૂધ નાખીને કુકરમાં બે સીટી વાગવા દો. માવાને થોડો સેકી ...
15
16

એપ્પલ ટોફી

શુક્રવાર,જાન્યુઆરી 9, 2009
સામગ્રી - 2 સફરજન છોલીને લાંબી ચીરીમાં કાપેલા, ખાંડ અડધો કપ, શેકેલા કાળા સફેદ તલ. વિધિ - ખાંડને ફ્રાઈંગ પેનમાં ઓગાળી લો અને સફરજનની ચીરીઓ તેમા ડૂબાડીને બહાર કાઢીને એક પ્લેટમાં સજાવો. હવે તેની ઉપર કાળા સફેદ તલ ભભરાવીને સર્વ કરો.
16
17

ચોકલેટ ચિપ્સ વિથ આઈસ્ક્રીમ

શુક્રવાર,જાન્યુઆરી 9, 2009
સામગ્રી - 500 ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ, 3 મોટી ચમચી બદામ છીણેલી, ચોકલેટ ચિપ્સ 1 કપ. બનાવવાની રીત - બદામને સોનેરી થતા સુધી સેકી લો. આઈસ્ક્રીમ ફેંટી લો અને બદામ ચિપ્સ અને ચોકલેટ ચિપ્સ નાખીને ફ્રીઝરમાં 4-5 કલાક મૂકીને જમાવી લો. ઉપરથી ચોકલેટ ચિપ્સ અને ...
17
18

કેળાની બરફી

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - 4 મોટા પાકા કેળા, દૂધ દોઢ કપ, ખાંડ 2 કપ, ઘી 2 મોટી ચમચી, કોપરાનુ છીણ, 75 ગ્રામ, અખરોટ વાટેલા અડધો કપ, માવો અડધી વાડકી. વિધિ : કેળાને છોલીને મેશ કરી લો. તેમા દૂધ ભેળવીને ત્યાં સુધી થવા દો જ્યા સુધી દૂધ સુકાય ન જાય. તેમા ઘી નાખીને રંગ ...
18
19

ચોકલેટી બિસ્કીટ

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - 100 ગ્રામ મેંદો, 50 ગ્રામ માખણ, 50 ગ્રામ દળેલી ખાંડ, 1 ચમચી ચોકલેટ પાવડર, 1 ચમચી કોકો, 1/2 ચમચી વેનિલા એસેંસ, 2 ચમચી પાણી. વિધિ - માખણને ખાંડમાં ભેળવીને ખૂબ ફેંટો, જેનાથી તે હલકુ થઈ જાય. હવે થોડુ થોડુ થોડુ પાણી નાખતા ફેંટતા જાવ. પછી ...
19