દૂધને ખાંડ અને રોજ શરબત સાથે ભેળવીને મિક્સરમાં ફેરવી લો, મિક્સરમાં બરફ નાખીને પરત ફેરવો. તમને ઘણો ફેશ જોવા મળશે. આમાં કેવડાનુ જળ નાખીને હલાવો. હવે ગ્લાસમાં પહેલા બરફનો ભૂકો અને ઝીણા સમારેલા ફળ નાખો.
મલાઈને પાતળી લાંબી કાપી લો. માવાને હાથથી દબાવીને મોટી ચારણી વડે ચાળી લો. બદામ 8 કલાક પલાળીને છોલીને ધોઈ વાટી લો. વાટતી વખતે પાણી બધુ નિતારી લો, અને વાટતી વખતે પાણી ન નાખો.
ઘી નાખીને રવાને આછો ગુલાબી રંગનો સેકી લો. હવે તેમાં માવો નાખીને 2-3 મિનિટ વધુ સેકો.
હવે ગેસ પરથી ઉતારી ઠંડો કરો. એક વાસણમાં ખાંડ અને જરૂર મુજબ પાણી લઈને ગરમ કરવા મૂકો, તેમાં થોડાક લીબૂના ટીપા નાખીને મેલ કાઢી લો
એક કડાહીમાં માવો સારી રીતે સેકો. તેને સતત ચલાવતા રહો. જ્યારે માવો સારી રીતે સેકાય જાય ત્યારે અને બધુ દૂધ સૂકાય જાય ત્યારે ગેસ બંધ કરો, પણ તેને સતત હલાવતા રહો. હવે એક કડાહીમાં ખાંડ અને પાણી લઈને ચાસણી બનાવો.
બાળક હોય કે મોટા, આઈસ્ક્રીમ એક એવુ નામ છે જે સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. ગરમીની ઋતુમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવામાં અનેરો આનંદ મળે છે. થોડીક વાતોને ધ્યાનમાં રાખીએ તો ઘરમાં જ બજાર જેવી સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બની શકે છે
સ્ટ્રોબેરીને આઈશિંગ સુગર સાથે મિક્સરમાં એકરસ કરી લો. હવે દહીં અને ક્રીમને નાખીને ફરી મિક્સર ચલાવો. પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને જમાવવા માટે ફ્રીજરમાં મુકી દો.
માવાને ચારણી પર મસળીને ચાળી લો, તેમાં કોપરાનું છીણ, દળેલી ખાંડ, પિસ્તા,બદામ અને ઈલાયચીનો પાવડર, ચારોળી નાખીને સારી રીતે મસળી લો.
મેંદાની એક મોટી લોઈ લઈને તેની પૂરી વણો અને તેમાં 2-3 ચમચી માવો ભરીને
દૂધને સારી રીતે ઉકાળો. દૂધ જ્યારે ઉકળતુ હોય ત્યારે તેને હલાવતા રહો જેથી તળિયે ચોટે નહી. હવે બાસમતી ચોખાને ઘોવાને બદલે સૂકા કપડાં વડે ઘસીને લૂછી નાખો. બે ચમચી ઘી લઈને ચોખામાં ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ ચોખાને ઉકળતા દૂધમાં નાખીને સતત હલાવતા રહો.
ઘી ને વાસણમાં લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો. લોટ સોનેરી રંગનો થાય કે તેમા ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો. હવે એક થાળેમાં ઘી ચોપડી તેની પર પાથરી દો. ચપ્પુ વડે ચોસલા કરી રાખો. ઠંડુ થાય
ચોખાને એ રીતે બાફો કે તે ખીલેલા રહે. ઠંડા થયા પછી એક કઢાઈમાં ઘી ગરમ કરો.
તેમાં ખાવાનો રંગ નાખો. ચોખા નાખો અને હલાવો. પછી ખાંડ નાખીને હલાવો. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં કિશમિશ, કાજૂ અને કેસર તેમજ ઈલાયચી પાવડર નાખીને હલાવો.
એક જાડા તળિયાની તપેલી લઈને તેમાં અડધો લીટર દૂધ નાખો. દૂધને સતત ઉકાળતા રહો. મલાઈને એક બાજુ તારવો. દૂધમાં ખાંડ નાખેને હલાવો. ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે તેને બીજા પાત્રમાં કાઢી લો.
દૂધ અને એક કપ ઘીને ચણાના લોટમાં નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ લોટને અડધો પોણો કલાક સુધી મુકી રાખો. મિશ્રણને ચારણી વડે ચાળી લો. જે ન ચળાય તેને મિક્સરમાં ફેરવીને ચાળી લો.