રવિવાર, 13 ઑક્ટોબર 2024

સિંહ - ચરિત્રની વિશેષતા

સિંહ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - અહંકાર, સ્‍વાર્થી, ઘમંડી, એકલા અટુલા સ્‍વભાવના, તાનાશાહી, ચરિત્ર વિકાસના લક્ષણો - પોતાને ઓળખવાની જાગૃતિ, વ્‍યક્તિત્‍વમાં બુદ્ધિનો ઉપયોગ કરવો, સ્‍વશાસિત, બૌદ્ધિક ચેતનાવાળા, આજુબાજુની જાણકારી હોવી, આત્‍મહિતમાંથી સામૂહિક જરૂરીયાતો તરફ વળવું. અંતઃ કરણના લક્ષણ - શાશ્વત સત્‍યના રૂપમાં અંતઃકરણથી અલગ હોવું, એક વિકસિત અને નિશ્ચિત જીવન યોજના, ઉદ્દેશોની સાથે પોતાના જીવનને નિર્દેશ કરવો, દિવ્ય યોજનામાં પોતાની ચેતનાને સમર્પિત કરવી, પોતાની ઇચ્‍છા, પ્રેમ, તથા બુદ્ધ‍િની અભિવ્‍યક્તિ કરવી, પોતાના પર નિયંત્રણ, અંતરાત્‍મા તરફ સંવેદનશીલ, સારા ઉદ્દેશો માટે સમૂહનું નિયંત્રણ, મોટા સમૂહનું કેન્‍દ્રબિંદુ અથવા અન્ય સમૂહનું કેન્‍દ્રબિંદુ રહેવું.

દૈનિક જન્માક્ષર

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને ...

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને ...

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ...

13 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશીને મળશે પિતૃઓનો આશિર્વાદ

13 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશીને મળશે પિતૃઓનો આશિર્વાદ
- આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ...

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા ...

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા સંદેશ
Dussehra 2024: શારદીય નવરાત્રિના અંતિમ દિવસે દશમી તિથિ પર દશેરા ઉજવાશે. દશેરાને વિજયાદશમી ...

વિજયાદશમીના દિવસે આ 7માંથી કરી લો કોઈ એક ઉપાય, મનોકામના થશે ...

વિજયાદશમીના દિવસે આ 7માંથી કરી લો કોઈ એક ઉપાય, મનોકામના થશે પૂરી, દેવી લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ
દશેરાનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે શુભ ફળ મેળવી શકો ...

12 ઓક્ટોબરનું રાશિફળ - આજે દશેરા પર આ રાશિના જાતકો પર ...

12  ઓક્ટોબરનું  રાશિફળ - આજે દશેરા પર આ રાશિના જાતકો પર રહેશે રામજીની કૃપા
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

દશેરાના દિવસે આ દિશામાં જરૂર પ્રગટાવો દિવો, જાણો કેટલી હોવી ...

દશેરાના દિવસે આ દિશામાં જરૂર પ્રગટાવો દિવો, જાણો કેટલી હોવી જોઈએ દિવાની સંખ્યા ?
Vastu Tips For Dussehra 2024 : નવરાત્રિના સમાપન પછી આવનારા દશેરાનો તહેવાર ખરાબ પર સારાને ...