શુક્રવાર, 19 એપ્રિલ 2024

સિંહ - લગ્‍ન અને દાંપત્ય જીવન

સિંહ રાશીની વ્‍યક્તિ પ્રેમી સ્‍વભાવના અને બીજાને પ્રસન્‍ન રાખે છે. તેઓ સારા પતિ હોય છે. તેમની સગાઇ કે લગ્ન એક વખત ફોક થાય છે. તેમનો ભાગ્યોદય લગ્ન બાદ થાય છે. તેઓ વ્‍યવહારમાં કઠોર હોય છે, ક્રોધ જલ્દી આવે છે. તેઓ ક્રોધમાં પ્રિય વ્‍યક્તિનું પણ અહિત કરી લે છે. તેમાં તેઓ લગભગ પાગલ થઇ જાય છે. તેમના જીવન સાથીએ સહન કરવું પડે છે. તેઓ અંદરથી ભાવુક હોય છે.

દૈનિક જન્માક્ષર

અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ...

અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ત્રણને ઇજા
અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડતાં પાંચ લોકો દટાયા હતા. ...

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ
Heat wave in gujarat-શ્રમિકોને બપોરે 1 થી 4 કલાક કામ ન કરાવો, હીટવેવ જોતાં ગુજ. સરકારે ...

વડોદરા ટ્રાફિક પોલીસનો અનોખો વિડિયો સામે આવ્યો, એસી હેલ્મેટ ...

વડોદરા ટ્રાફિક પોલીસનો અનોખો વિડિયો સામે આવ્યો, એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવે છે
Helmet with AC- ગરમીથી બચવા વડોદરાના ટ્રાફિક પોલીસકર્મીઓ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી ...

Weather - આકરી ગરમી પડવાની આગાહી, 25 એપ્રિલ સુધી હિટવેવ ...

Weather - આકરી ગરમી પડવાની આગાહી, 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે..
14 શહેરોમાં તાપમાન 40 પાર રહ્યો અમરેલી સૌથી ગરમ સાથે 44 ડિગ્રી તાપમાનમાં રહ્યુ. ગુજરાતનું ...

વર-વધુએ સ્મશાનમાં લીધા ઊંધા ફેરા

વર-વધુએ સ્મશાનમાં લીધા ઊંધા ફેરા
કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે વર્ષો જૂની આસ્થા-પરંપરા ...

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, ...

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની ...

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા ...

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત
ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી ...

Hanuman Jayanti 2024: હનુમાન જયંતી ક્યારે છે, 23 કે 24 ...

Hanuman Jayanti 2024: હનુમાન જયંતી ક્યારે છે, 23 કે 24 એપ્રિલ ? જાણી લો સાચી તારીખ અને પૂજાનુ શુભ મુહુર્ત
Hanuman Jayanti Kab Hai 2024: ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એવું ...

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા ...

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે
આજે દહી ખાઈને ઘર બહાર નીકળો. તો દિવસ આનંદમાં જશે. નવી ઓફરની તક છે. કોઈ વૃદ્ધને મદદ કરશો ...

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારું કોઈ કામ જે લાંબા સમયથી પૂરું નહોતું થઈ ...