શનિવાર, 24 સપ્ટેમ્બર 2022

સિંહ - ઘર - પરિવાર

સિંહ રાશીની વ્‍યક્તિ પોતાની માતા પ્રત્‍યે ઉચ્‍ચ પ્રેમ અને સન્‍માન્‍ન હોય છે. ઇશ્વરમાં શ્રદ્ધા હોવાથી સુખ-દુઃખ તેમના ચહેરા પર જલ્‍દી દેખાય છે. પરિવારમાં વિશ્વીનીય રહે છે. ભાઇ બહેનમાંથી કોઇ એકનું મૃત્‍યું થતાં આર્થિક તકલીફ પડે છે. યાત્રા દરમ્‍યાન પોતાને તથા એક અખત તેના પિતાને મુશ્કેલી આવે છે. તેમને પિતાનો વિરોધ રહે છે.

દૈનિક જન્માક્ષર

દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સુવિધાઓ થશે વધુ સુદ્રઢ , ...

દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સુવિધાઓ થશે વધુ સુદ્રઢ , ૫૭૭ પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૪ નવીન વર્ગખંડ માટેની મંજૂરી
દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સુવિધાઓ વધુ સુદ્રઢ થવા જઇ રહી છે. જિલ્લાની ૫૭૭ પ્રાથમિક ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રૂ.3400 કરોડથી વધુના ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

KBC 14: નવસારીના યુવકે 50 લાખ જીત્યા, આ હતો 75 લાખ રૂપિયાનો ...

KBC 14: નવસારીના યુવકે 50 લાખ જીત્યા, આ હતો 75 લાખ રૂપિયાનો પ્રશ્ન
કૌન બનેગા કરોડપતિ 14 ના શુક્રવાર (23 સપ્ટેમ્બર) એપિસોડમાં, ગુજરાતના કરણ ઇન્દ્રસિંહ ઠાકુર ...

સૌરાષ્ટ્રની 54 બેઠક પર 600 દાવેદારો, અનેક ધારાસભ્યોને ફરી ...

સૌરાષ્ટ્રની 54 બેઠક પર 600 દાવેદારો, અનેક ધારાસભ્યોને ફરી ટિકિટ મળવાના ચાન્સ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના રાજકારણના એપી સેન્ટર ગણાતા ...

Video - મકાનની ગેલરીમાંથી કૂદી ગાય, નીચે કૂદતા પગ અને ...

Video - મકાનની ગેલરીમાંથી કૂદી ગાય,  નીચે કૂદતા પગ અને માથામાં ઈજા
Ahmedabad Stray Cattle: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે ગુરુવારે ...

નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રહેશે ...

નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રહેશે હોટલ-રેસ્ટોરેન્ટ
કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે યોજાનારી નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ ...

નવરાત્રીનું મહત્વ - નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રીનું મહત્વ - નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક ...

Sarva Pitru Amavasya 2022: આ 5 ઉપાયોથી સર્વ પિતૃ અમાવસ્યાના ...

Sarva Pitru Amavasya 2022: આ 5 ઉપાયોથી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને  આપો વિદાય, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે
Sarva Pitru Amavasya Date and Upay 2022: હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનું ...

24 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ રાશિઓનુ મન અશાંત રહેશે, ...

24 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ રાશિઓનુ મન અશાંત રહેશે, લાગણીઓ પર કાબુ રાખજો
કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે છે. શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે. વેપારમાં સાવધાની ...

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા ...

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ
મારો પ્રિય તહેવાર નવરાત્રિ