શનિવાર, 1 ઑક્ટોબર 2022

સિંહ - સ્‍વભાવની ખામી

સિંહ રાશીની વ્‍યક્તિ સ્‍વયં પોતાના માટે જ મુશ્કેલીનો ખાડો ખોદે છે. તેઓ વર્તમાનની જગ્યાએ ભૂતકાળ અને ભવિષ્‍યની ચિંતા કરે છે. તેમની પ્રકૃતિ શંકાશીલ હોય છે. સૂર્ય તત્‍વના હોવાથી ક્રોધી હોય છે. સ્‍વર્થ, ઇર્ષા, તેમના દુર્ગુણ છે. તેઓ બીજા પર વિશ્વાસ રાખીને દગો મેળવે છે. તેઓ પ્રશંસાના ભુખ્‍યા હોય છે. તેના અભાવમાં તેઓ અત્‍યંત ઉદાસ થઇ જાય છે. ઉપાય- તેમણે ગુરૂવારે ઉપવાસ કરવો જોઇએ. દત્ત, રામકૃષ્‍ણ, હનુમાન, શક્તિ કે ગાયત્રીમાતાજી, એકાદશી, અને ગણેશની ઉપાસના કરવી જોઇએ. માણેક રત્‍ન અને બિલ્લનું મૂળ પાસે રાખવું જોઇએ. રવિવાર કરવાથી સગાઇ જલ્દી થાય છે. ઘઉં, ગોળ, લાલ ફુલ, લાલ ચન્‍દન, તાંબુ તથા લાલ વસ્‍તુનું દાન કરવું. ૐ હ્રા હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ - આ મંત્રનાં ૭૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.

દૈનિક જન્માક્ષર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના હોદ્દેદારોના શનિવારના તમામ કાર્યક્રમો રદ કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક છે. ટુંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. ...

વડોદરાના છાણીની 11 મહિનાની બાળકીનું મોત, ડેન્ગ્યુનો રિપોર્ટ ...

વડોદરાના છાણીની 11 મહિનાની બાળકીનું મોત, ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ
વડોદરાના છાણીની સોસાયટીમાં રહેતી 11 મહિનાની બાળકીનું કારેલીબાગ વિસ્તારના દવાખાનામાં ...

Vande Bharat train Inauguration: ગુજરાતને મળ્યો બુલેટ ...

Vande Bharat train Inauguration: ગુજરાતને મળ્યો બુલેટ ટ્રેનનો રેકાર્ડ તોડનાર ટ્રેનની ભેંટ, ખાસિયત ચોંકાવશે
Vande Bharat Features: પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે તેમના ...

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો
આજે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ...

કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે ...

કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે રિક્ષાચાલક ભાજપની ટોપી પહેરીને મોદીની સભામાં આવ્યો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ ...

1 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મહેનતનુ ફળ મળશે

1 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મહેનતનુ ફળ મળશે
મન અશાંત રહેશે. વધુ પડતા ગુસ્સાથી બચો. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે ...

Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો

Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો
Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો

52 shakti peeth - દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ...

52 shakti peeth - દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન) 2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)

Monthly Horoscope October 2022: ઓક્ટોબરમાં આ 5 રાશિઓની ...

Monthly Horoscope October 2022: ઓક્ટોબરમાં આ 5 રાશિઓની કિસ્મત ચમકશે, મેહરબાન રહેશે મા લક્ષ્મી
મેષ - આ મહિનામાં તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે ...

Karwa Chauth 2022: જો તમે કરવા ચોથનું વ્રત રાખતા હોવ તો ...

Karwa Chauth 2022: જો તમે કરવા ચોથનું વ્રત રાખતા હોવ તો પતિ-પત્નીએ ભૂલીને પણ આ ભૂલ ન કરવી જોઈએ, નહીં તો તેનું ફળ નહીં મળે.
Karwa Chauth 2022 Fast કરવા ચોથ 2022 ઉપવાસ: હનીમૂનનું પ્રતીક, કરવા ચોથ વ્રતનો અર્થ પરિણીત ...