બુધવાર, 9 ઑક્ટોબર 2024

સિંહ - આર્થિક પક્ષ

સિંહ રાશીની વ્‍યક્તિને આર્થિક બાબતમાં ભાગ્યશાળી માનવામાં આવે છે. જરૂરત હોય ત્‍યારે તેમને રૂપીયા મળી રહે છે. તેઓ દેવું લેતા ડરે છે. અને દેવું થઇ જાય ત્‍યારે પાઇ-પાઇ ચુકવવાની ઇચ્‍છા રાખે છે. અને તેઓ અન્‍યને દેવું આપે તો તે રૂપીયા પાછા મળતા નથી. ઘન કમાવવું એ સિંહ રાશી માટે કોઇ મોટી બાબત નથી પરંતુ ઘનને બચાવવું મુશ્કેલ છે. તેઓ દુનિયાદારીની ચિંતા નથી કરતા, તેના પરફ લાપરવાહ રહે છે. તેમના ઘરમાં ચોરી થઇ શકે છે અથવા પ્રવાસમાં નુશકાન થાય છે. યાદ ન રહેવાથી વસ્‍તુઓ ખોવાઇ જાય છે. વાહન સુખ હોય છે. ઘરમાં કોઇ જાનવર કે પક્ષીને પાળે છે.

દૈનિક જન્માક્ષર

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને ...

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને ...

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ...

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી ...

Kanya Pujan Prasad Recipe 2024: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન
Kanya Pujan Prasad Recipe - નવ દિવસ ઉપવાસ કરનારા ભક્તો અષ્ટમીના દિવસે કન્યા પૂજા કરે છે. ...

Kanya Pujan Rules: આ વિધિથી કરો કન્યા પૂજન, નહી તો લાભને ...

Kanya Pujan Rules: આ વિધિથી કરો કન્યા પૂજન, નહી તો લાભને બદલે જીવનમાં આવશે પરેશાની
નવરાત્રિ દરમિયાન ભક્તો નાની કન્યાઓને પોતાની ઘરે બોલીવીને તેમનનો આદર સત્કાર કરે છે. આ ...

Dhanteras 2024 - ધનતેરસ કઈ તારીખે છે, શા માટે વાસણ ...

Dhanteras 2024 - ધનતેરસ કઈ તારીખે છે, શા માટે વાસણ ખરીદવામાં આવે છે
Dhanteras 2024 - હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ...

Navratri Day 7, Maa Kalratri Katha Aarti :મા કાલરાત્રિની ...

Navratri Day 7, Maa Kalratri Katha Aarti  :મા કાલરાત્રિની પૂજા કરવાથી શત્રુઓ શાંત થાય છે અને મૃત્યુનો ભય રહેતો નથી
Navratri Day 7- માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. ...

નવરાત્રિના સાતમા દિવસે અજમાવો આ સહેલા ઉપાય, માતા કાલરાત્રિ ...

નવરાત્રિના સાતમા દિવસે અજમાવો આ સહેલા ઉપાય, માતા કાલરાત્રિ દરેક સમસ્યા કરશે દૂર,  ભય અને રોગથી મળશે મુક્તિ
નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલરાત્રિને પ્રસન્ન કરવા માટે તમારે કેટલાક સરળ ઉપાય કરવા ...