ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023

સિંહ - વ્‍યક્તિત્‍વ

સિંહ ના સ્‍વાભાવ વિશેના અલગ અલગ મત છે. ઘણા તેમને ગતિશીલ, આદર્શ કહે છે. અન્‍ય કઠોર, જડ્, અને આંતકમય કહે છે. અગ્નિ તત્‍વના હોવાથી કામુક, ઉજ્વળ અને વૈભવ પ્રિય છે. તેમનાં પ્રેમ અને કામના મુખ્‍ય લક્ષણો છે. દ્રઢ વિરોધી છે, તેમનો વિરોધ સર્જનાત્‍મક રહે છે. તેમના જીવનમાં ઘણાં ઉતાર-ચળાવ આવે છે. તેઓ કલ્‍પનામાં ડૂબેલા રહે છે. લોકોને આકર્ષવાની ‍શક્તિ હોય છે. તેમની વસ્‍તુ અન્ય ઉપયોગ કરે તે પસંદ નથી. પ્રતિજ્ઞા પાલક છે. પોતાનું કામ ધીમે ધીમે કરીને સફળતા મેળવે છે. તેઓ લેખક, ચિત્રકાર કે નાટ્યકાર હોય છે. વિલાસી જીવન પસાર કરે છે. ઘન કરતા સુખી જીવન વધારે પસંદ છે. તેમને અન્‍ય પાસેથી માન અને સન્‍માન્‍ન મેળવવાની ઇચ્‍છા રહે છે. તેમનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ બીજાની ઉપેક્ષાના કારણે શ્રેષ્‍ઠતા મેળવતા નથી. તેઓ ઉદ્દાર, રોમેંટિક અને આરામ પ્રિય હોય છે. તેમની જરૂરીયાત વધુ અને મોંઘી હોય છે માટે રૂપીયા રહેતા નથી. જીવન શાનથી જીવવા માટે ખોટા ખર્ચ કરે છે. સ્‍વતંત્રતા, મૌલિકતા અને ધ્યેય મેળવવા આત્‍મ બલિદાનની ઇચ્‍છા તેમનો મુખ્‍ય ગુણ છે. આજ્ઞા આપવી તેને પસંદ છે. પરંતુ લેવી પસંદ નથી. તેનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ તેમને નિરંતર પ્રેરણા જરૂરી છે. તેના હૃદયમાં નફરત કે પક્ષપાતની જગ્યા નથી.

દૈનિક જન્માક્ષર

૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી અત્યારસુધીમાં રેકોર્ડ ...

૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી અત્યારસુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૫૨ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી ...

આગામી સમયમાં ગુજરાતમાં બે વાવાઝોડા આવવાની શક્યતાઃ અંબાલાલ ...

આગામી સમયમાં ગુજરાતમાં બે વાવાઝોડા આવવાની શક્યતાઃ અંબાલાલ પટેલની આગાહી
હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી છૂટકારો મળ્યો ...

નવરાત્રી પહેલાં ગુજરાતના બે મહત્વના ધાર્મિક સ્થળો પર સાફ ...

નવરાત્રી પહેલાં ગુજરાતના બે મહત્વના ધાર્મિક સ્થળો પર સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વનું પગલું ભરી રાજ્યમાં તે ...

સુરતમાં ડાયમંડ બુર્સમાં કામ કરતો વ્યક્તિ પગ સરકી જતાં ...

સુરતમાં ડાયમંડ બુર્સમાં કામ કરતો વ્યક્તિ પગ સરકી જતાં પાણીની ટાંકીમાં પડ્યો, ડૂબી જતાં મોત નિપજ્યું
સુરત શહેરના ઈચ્છાપોરમાં એક વ્યક્તિ પગ સરકી જતાં 20 ફૂટ ઉંડી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ...

અમદાવાદના ખાનપુરમાં પૈસાની લેતિ દેતીમાં હત્યા, છરીના ઘા ...

અમદાવાદના ખાનપુરમાં પૈસાની લેતિ દેતીમાં હત્યા, છરીના ઘા મારી આધેડનો ખેલ ખતમ કરી નાંખ્યો
અમદાવાદમાં દિવસો દિવસ ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. નજીવી વાતમાં લોકો એકબીજાની હત્યા પર ...

Santan Saptami 2023: સંતાન સપ્તમી 22 સપ્ટેમ્બરે ઉજવાશે, ...

Santan Saptami 2023: સંતાન સપ્તમી 22 સપ્ટેમ્બરે ઉજવાશે, પુત્ર પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
Santan Saptami 2023 Kyare Che : પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકો માટે સંતાન સપ્તમીનુ ...

Dharo Atham 2023- ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Dharo Atham 2023- ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત
Dharo Atham 2023- ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ ...

ધરો આઠમ 2023 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

ધરો આઠમ 2023 -  જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા
ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે. કુંટુંબનો ...

Pitru Paksha 2023: પિતૃ પક્ષમાં ખરીદી કરવી શુભ હોય છે કે ...

Pitru Paksha 2023: પિતૃ પક્ષમાં ખરીદી કરવી શુભ હોય છે કે અશુભ, જાણો તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાતો
પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ. પિતૃ પક્ષને લઈને મોટાભાગના લોકોમાં ધારણા બની છે કે આ સમય કોઈ ...

Radha ashtami- શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા

Radha ashtami-  શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા
પુરાણ મુજબ અષ્ટમી તિથિને કૃષ્ણ પક્ષમાં શ્રીકૃષ્ણનો જન્મ થયુ હતુ અને તે તિથિને શુક્લ ...