રવિવાર, 2 ઑક્ટોબર 2022

સિંહ - શુભ રંગ

સિંહ રાશીની વ્‍યક્તિ માટે સોનેરી, લાલ અને સૂર્યના બધા રંગ ભાગ્યશાળી છે. આ રંગના વસ્‍ત્ર પહેરવાથી માનસ‍િક શાંતિ મળે છે. ખીસ્‍સામાં હંમેશા લાલ કે સોનેરી રંગનો રૂમાલ રાખવાથી લાભ થાય છે. પોતાના વસ્‍ત્રમાં લાલ રંગને કોઇ પણ સ્‍વરૂપમાં ચોક્કસ પસંદ કરવો જોઇએ.

દૈનિક જન્માક્ષર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના હોદ્દેદારોના શનિવારના તમામ કાર્યક્રમો રદ કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક છે. ટુંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. ...

વડોદરાના છાણીની 11 મહિનાની બાળકીનું મોત, ડેન્ગ્યુનો રિપોર્ટ ...

વડોદરાના છાણીની 11 મહિનાની બાળકીનું મોત, ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ
વડોદરાના છાણીની સોસાયટીમાં રહેતી 11 મહિનાની બાળકીનું કારેલીબાગ વિસ્તારના દવાખાનામાં ...

Vande Bharat train Inauguration: ગુજરાતને મળ્યો બુલેટ ...

Vande Bharat train Inauguration: ગુજરાતને મળ્યો બુલેટ ટ્રેનનો રેકાર્ડ તોડનાર ટ્રેનની ભેંટ, ખાસિયત ચોંકાવશે
Vande Bharat Features: પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે તેમના ...

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો
આજે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ...

કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે ...

કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે રિક્ષાચાલક ભાજપની ટોપી પહેરીને મોદીની સભામાં આવ્યો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ ...

Neelkanth on Dussehra: વિજયાદશમીના દિવસે ચમકશે નીલકંઠ ...

Neelkanth on Dussehra:  વિજયાદશમીના દિવસે ચમકશે નીલકંઠ પક્ષીના દર્શન, જાણો શું છે મહત્વ
Neelkanth Pakshi Darshan on Vijyadashami: દશેરા 2022ના(Dussehra 2022) દિવસે દરેકની ...

નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો

નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ ...

1 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મહેનતનુ ફળ મળશે

1 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મહેનતનુ ફળ મળશે
મન અશાંત રહેશે. વધુ પડતા ગુસ્સાથી બચો. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે ...

Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો

Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો
Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો

52 shakti peeth - દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ...

52 shakti peeth - દેવીના 52 શક્તિપીઠ - જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન) 2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)