રવિવાર, 10 ડિસેમ્બર 2023

સિંહ - પ્રેમ સંબંધ

સિંહ રાશીની વ્‍યક્તિને જીવનમાં પ્રેમનું ખાસ સ્‍થાન હોય છે. પ્રેમના બદલામાં પ્રેમ જોઇએ છે. જે તેમને હંમેશા નથી મળતો. તેમને વૈભવ પસંદ છે માટે તેના પર આળસુ હોવાનો આક્ષેપ થાય છે. ‍સિંહ રાશીનો હૃદય સાથે વિશિષ્‍ટ સંબંધ છે. છતાં પણ સફળ પ્રેમી થતાં નથી. આ કારણે તેઓ એક ને છોડીને બીજા તરફ ભાગે છે. તેઓ સાચા ખોટાનો ભેદ જાણવા છતાં ખાટું કામ કરે છે. તેઓ હંમેશા પ્રેમી, સાથી અને પ્રશંસક ને શોધતા હોય છે. રોમેન્‍ટીક પ્રકૃતિના હોવાથી ભ્રમ અને વાસ્‍તવિક્તાને ઓળખી શકતા નથી. સિંહ રાશીની સ્‍ત્રી ને એકરસતા પસંદ નથી. તેઓ ખુદને શ્રેષ્‍ઠ સમજીને જીવન પસાર કરે છે. તેમને વશમાં કરવા તેમની ખુશામત કરવી જરૂરી છે. સિંહ રાશીના સ્‍ત્રી અને પુરૂષ બંને પ્રેમમાં વધારે અપેક્ષા રાખે છે. તેમને યોગ્ય જીવનસાથી મળતા જીવન સુખી થાય છે. તેમને પ્રેમક્રીડા પસંદ છે પરંતુ જલ્‍દી તેનાથી કંટાળી જાય છે. વિજાતીય સંબંધ સિંહ રાશીનો પુરૂષ રોમેન્‍ટીક હોય છે. તેઓ સ્‍ત્રીને પોતાની આગવી પ્રતિભાથી આકર્ષે છે. જો સ્‍ત્રી તેને મહત્‍વ ન આપે તો ઇર્ષાળુ થઇ જાય છે. તેઓ વધારે ભાવુક હોય છે. વધારે સાજ શણગાર કરનાર, જોરથી હસવાવાળી અને આકર્ષણનું કેન્‍દ્ર ન બની શકે તેવી સ્‍ત્રીઓ તેમને પસંદ નથી. યોગ્ય પહેરવેશ, ઉત્તમ ભોજન અને વિનમ્ર સ્‍વભાવ તરફ તેઓને લગાવ રહે છે.

દૈનિક જન્માક્ષર

અમદાવાદમાં એકલવ્ય સ્કૂલના શિક્ષકે ધો-5માં અભ્યાસ કરતા ...

અમદાવાદમાં એકલવ્ય સ્કૂલના શિક્ષકે ધો-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યો
અમદાવાદમાં એકલવ્ય સ્કૂલના શિક્ષકે ધો-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો ...

સાણંદ-વિરમગામ હાઇવે પર ડાંગર નાખવા આવેલા ટ્રેક્ટરોને અડફેટે ...

સાણંદ-વિરમગામ હાઇવે પર ડાંગર નાખવા આવેલા ટ્રેક્ટરોને અડફેટે લીધા
સાણંદ-વિરમગામ હાઇવે પર ઈયાવા વાસણા ગામ નજીક ડાંગર નાખવા આવેલા ટ્રેક્ટરો હાઇવેની સાઈડમાં ...

સુરતમાં SMCની આવાસ સાઈટ પર 1 વર્ષના બાળકનો હાથ લીફ્ટમાં આવી ...

સુરતમાં SMCની આવાસ સાઈટ પર 1 વર્ષના બાળકનો હાથ લીફ્ટમાં આવી જતા કપાયો
સુરતમાં વેસુ વિસ્તારમાં પાલિકા દ્વારા બની રહેલા આવાસમાં કામ કરતા એક શ્રમિકની પત્ની તેના ...

ગુજરાતમાં અસલી નકલીનો ખેલ, હવે વડોદરામાંથી ગૃહમંત્રીનો નકલી ...

ગુજરાતમાં અસલી નકલીનો ખેલ, હવે વડોદરામાંથી ગૃહમંત્રીનો નકલી પીએ પકડાયો
ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. કેન્દ્રીય મંત્રી રૂપાલા અને ધારાસભ્ય ...

કચ્છમાં બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ માટેના ...

કચ્છમાં બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારે મંજૂરી આપી
કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ...

10 ડિસેમ્બર રાશિફળ - આજનો દિવસ આ રાશિના જાતકોને માટે રહેશે ...

10 ડિસેમ્બર રાશિફળ - આજનો દિવસ આ રાશિના જાતકોને માટે રહેશે ખૂબ જ શુભ
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

Numerology 2024- મૂળાંક 4, 2024 ની અંક જ્યોતિષ 2024

Numerology 2024- મૂળાંક 4, 2024 ની અંક જ્યોતિષ 2024
રાહુના પ્રભાવના કારણે તમારા જીવનમાં મૂંઝવણ અથવા દિશાહિનતા તુલનાત્મક રીતે વધુ હોઈ શકે છે. ...

સાપ્તાહિક રાશિફળ - 11 ડિસેમ્બર થી 17 સુધી મુશ્કેલીનો ...

સાપ્તાહિક રાશિફળ - 11 ડિસેમ્બર થી 17  સુધી  મુશ્કેલીનો અનુભવ થશે
મેષ રાશિ- કોઈની ભાવનાઓને આઘાત ન કરવી આ અઠવાડિયે શરૂઆતમાં ધંધામાં લાભના યોગ બની રહ્યા છે. ...

Numerology 2024- મૂળાંક 3 2024 ની અંક જ્યોતિષ 2024

Numerology 2024- મૂળાંક 3  2024 ની અંક જ્યોતિષ 2024
બૃહસ્પતિના અસરના કારણે તમે અનુભવી વ્યક્તિના રૂપમાં ઓળખ મેળવશો. તમે ન માત્ર શીખવવા પર ...

Numerology 2024- મૂળાંક 2 2024 ની અંક જ્યોતિષ 2024

Numerology 2024- મૂળાંક 2  2024 ની અંક જ્યોતિષ 2024
ચંદ્રમાના ભાવના કારણે તમારી અંદર સારી સૃજનાત્મક ક્ષમતા એટલે કે ક્રિએટિવિટીએ જોવા મળી શકે ...