0
લગ્નના 8 વર્ષ બાદ મહિના સમક્ષ ખુલ્યું રહસ્ય, પતિએ પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારી કહ્યું કે, હું શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી!
શનિવાર,સપ્ટેમ્બર 17, 2022
0
1
બુધવાર,સપ્ટેમ્બર 14, 2022
દાહોદ જિલ્લામાં માનવ સંબંધોને શર્મશાર કરતાં બનાવે પંથકમાં ચકચાર મચાવી છે. જંગલમાંથી ત્રણ દિવસ પહેલાં એક 20 વર્ષીય યુવતીનું ધડથી માથું અલગ કરાયેલી લાશ મળી આવી હતી. રૂંવાડાં ઊભાં કરી દેતી આ ઘટનામાં યુવતીની તેના જ માસાએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 13, 2022
સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. નજીવાં કારણોમાં હુમલાઓ, મારામારી, હત્યા જેવી ઘટનાઓ રોજેરોજ સામે આવી રહી છે. આવી જ ઘટના સુરતમાં વરાછા વિસ્તાર ખાતે બનવા પામી હતી. વરાછાના પટેલ નગર વિસ્તારમાં ગત 9 સપ્ટેમ્બરના મોડી ...
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 13, 2022
વડોદરા શહેરમાં વધુ એક વિધર્મી યુવક દ્વારા સગીરા પરને ટ્યુશન ક્લાસથી ઉપાડી જઇ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે સગીરાના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી માંગણી છે કે આરોપીને આજીવન કેદની સજા થવી જોઇએ
3
4
સોમવાર,સપ્ટેમ્બર 12, 2022
રાજસ્થાનના સજ્જનગઢ વિસ્તારમાં ધોરણ 11માં ભણતી એક વિદ્યાર્થિનીનું અપહરણ કરી અપહરણકારોએ તેને અમદાવાદમાં ગોંધી રાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વિદ્યાર્થીનીને શોધવા તજવીજ હાથ ધરી છે.
4
5
સોમવાર,સપ્ટેમ્બર 12, 2022
નાપાસ કરવાની ધમકી આપી દુષ્કર્મ- ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની ...
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 9, 2022
અમદાવાદ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સગીરા પર છ વખત દુષ્કર્મ કરવા અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે પવન ખટીક નામના એક શખ્સની ધરપકડ કરી છે.રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક ...
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2022
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ વૃદ્ધે નવ વર્ષની બાળકી સ્કૂલેથી પરત ફરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી, તે સમયે બાળકીની એકલતાનો લાભ લઈને વૃદ્ધે અડપલાં કર્યા હતા. જોકે આ અંગે બાળકીએ ...
7
8
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક દિવ્યાંગ યુવકને એક વ્યક્તિએ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી. જે માટે અઢી લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પણ જેવા યુવક અને આ ટોળકીના ગોઠવેલા માણસો મહારાષ્ટ્ર પહોંચ્યા તો તરત જ આ ટોળકીએ યુવતી ...
8
9
Dumka Rape Case: ઝારખંડના દુમકા જિલ્લામાં 12મા ધોરણમાં ભણતી 19 વર્ષની યુવતીને શાહરૂખ નામના યુવકે ગયા અઠવાડિયે એકતરફી પ્રેમમાં નિષ્ફળ જતાં જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાનું દુ:ખ અને ગુસ્સો હજુ શમ્યો ન હતો કે દુમકામાંથી જ વધુ એક જઘન્ય ગુનો સામે આવ્યો ...
9
10
ઉનાના નવાબંદર ગામે રહેતી યુવતી સાથે માથાભારે શખસ છેલ્લા એક વર્ષથી સતત છેડતી અને પજવણી કરતો હોવાની ઘટના સામે આવી છે. આ માથાભારે શખસે યુવતીની એક સગાઇ તોડાવી નાંખી. યુવતીની બીજી સગાઈ થઈ તો તેના ફિયાન્સને પણ હેરાન કરે છે. માથાભારે તત્વોની રંજાડથી ...
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
દમણના ડાભેલ વિસ્તારમાં ગુમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. દમણ પોલીસે ગુમ યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ યુવાનની હત્યાનું જે કારણ બહાર આવ્યું છે તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. ગુમ યુવક શિવમની હત્યા પ્રણય ત્રિકોણમાં થઈ ...
11
12
લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે સુરતમાં વિચિત્ર પરંતુ ખૂબ ગંભીર મામલો સામે આવ્યો છે, સુરતના ઉધનામાં બે મહિના પહેલા યુવકે પહેલા સ્યુસાઇડ નોટ લખી અને તે સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો ...
12
13
વેજલપુરમાં પાર્કિન્સનની બીમારીથી પીડાતી અને બોલવા-ચાલવામાં તકલીફ અનુભવતી માતાના નિવૃત્તિ બાદ મળેલા રૂ.25 લાખ બેંકમાંથી ઉપાડીને ભાગી ગયેલા દીકરા સામે મામાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઇના અશોક ખંડેલવાલના બહેન કલાવતીએ મનોજ માંજરેકર ...
13
14
સુરત શહેરમાં BRTS બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. તરૂણીને આંખ મારી સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી.
14
15
અમદાવાદના સેટેલાઈટમાં રહેતી અને આનંદનગરમાં ચામડીના રોગનું દવાખાનું ધરાવતી ડોક્ટર યુવતી મેટ્રિમોનિયલ સાઈટ પરથી વાડજના પાર્થ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. કેફેમાં એકાદ - બે મુલાકાત બાદ મહિલા ડોક્ટરે લગ્નની ના પાડવા છતાં યુવક તેની અને મિત્રોની ...
15
16
શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે સુરતમાં ઉછીના લીધેલા પૈસા મામલે એક મિત્ર દ્વારા જ બીજા મિત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ મામલે અમરોલી પોલીસે ગુનો દાખલ કરીને ...
16
17
ખેડા જિલ્લાના માતરમાંથી જાહેરમાં હત્યા કરાઇ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માતરના ત્રાજ ગામમાં મંદિરેથી દર્શન કરી પરત ઘરે જઈ રહેલી કિશોરી પર ગામના જ આધેડે છરીના ઘા ઝીંકી ગળુ કાપી નાખ્યું છે. જેમાં સારવાર મળે તે પહેલાં જ કિશોરી મોતને ભેટી છે.
17
18
સુરતના કામરેજમાં બનેલી ઘટનામાં પુત્ર વધારે પડતું મોબાઇલમાં રચ્યો પચ્યો રહેતો હોવાથી નિવૃત આર્મીમેન પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી પુત્રે વાઇપરથી હુમલો કર્યો હતો. જેથી પિતાએ ફાયરિંગ કરતાં પત્ની વચ્ચે પડતાં પુત્રના જમણાં હાથમાં ગોળી વાગી હતી. પત્નીએ પતિ ...
18
19
અમદાવાદના બાપુનગરમાં એક યુવતી તેના પિતા પાસે ગઈ અને કહ્યું કે મારા પર એક યુવક નજર બગાડે છે અને મારી પાછળ પાછળ આવે છે. જેથી પિતા અને પિતરાઈ ભાઈ તે યુવકને ઠપકો આપવા ગયા તો ગુનેગાર સામે હુમલો કરી દીધો હતો. જેમાં ભાઈને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં ...
19