0

ગુજરાતી જોક્સ- મને મોદીથી હજારો ફરિયાદો છે

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
0
1
શિક્ષકઃ દીકરા, જો વાત સાચા દિલથી પ્રાર્થના કરાય તો તે સફળ જરૂર હોય છે.
1
2

ગુજરાતી જોક્સ - ઊંઘ આવી જાય

સોમવાર,ફેબ્રુઆરી 19, 2024
students jokes in gujarati ગુજરાતી જોક્સ - ઊંઘ આવી જાય
2
3

ગુજરાતી જોક્સ -મજેદાર જોક્સ

બુધવાર,જાન્યુઆરી 31, 2024
પપ્પા: નંબર જોઈને મને થપ્પડ મારવાનું મન થાય છે. શાંતિ- હા પાપા, જલ્દી આવો… મેં પેલા માસ્તરનું ઘર પણ જોયું છે… ત્યારબાદ પુત્રને ચંપલ-ચપ્પલ વડે માર માર્યો હતો.
3
4
આ ત્રણેય તફાવત જણાવો. Call girl, Girlfriend અને Wife ? આખો વર્ગ શાંત થઈ ગયો.
4
4
5

Holi Jokes રવિવારે હોળી ડે

બુધવાર,માર્ચ 16, 2022
Holi Jokes રવિવારે હોળી ડે
5
6
ગુજરાતી જોક્સ - છાત્રાનો સવાલ
6
7
આજે એક ભાઈ મારા બાજુની સીટ પર બેસેલા યુવાનને કંડકટરે કહ્યુ આ મોબાઈલ તને જીવનમાં બહુ આગળ લઈ જશે
7
8

Teacher અને બાળકના મજેદાર જોક્સ વાંચો

સોમવાર,ફેબ્રુઆરી 24, 2020
ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે
8
8
9
ડિમ્પી- તારું નામ વિશી- શેરસિંહ ડિમ્પી-પિતાનું નામ વિશી- શમશેરસિંહ
9
10

ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ

સોમવાર,ફેબ્રુઆરી 24, 2020
ટીચર- Fox નું બહુવચન શું થાય છાત્ર- winter
10
11

ગુજરાતી જોક્સ - સ્તનધારી પ્રાણી

મંગળવાર,જાન્યુઆરી 28, 2020
ટીચર- આવું કયું સ્તનધારી પ્રાણી છે જે આકાશામાં ઉડે છે
11
12

ગુજરાતી જોક્સ - ટીચર ખાટલો પથારો

મંગળવાર,જાન્યુઆરી 28, 2020
ટીચર - જેને એક લેસન યાદ હશે તે મારા હાથ પર કિસ કરશે
12
13

ગુજરાતી જોક્સ - હાસ્ય કોર્નર

સોમવાર,જાન્યુઆરી 27, 2020
ગામડાઓમાં માસ્ટરની ઘરવાળીને માસ્ટરની જ કહે છે ભલે એ ચોથી ફેલ હોય
13
14

ઉખાણાં

બુધવાર,જાન્યુઆરી 22, 2020
ગુજરાતી કોયડો, gujarati puzzel
14
15
ગુજરાતી જોક્સ- ગણિતનો વિદ્યાર્થી છું સાહેબ
15
16

ગુજરાતી જોક્સ -બાળકનો સરસ જવાબ

ગુરુવાર,જાન્યુઆરી 16, 2020
ગુજરાતી જોક્સ -બાળકનો સરસ જવાબ
16
17
પપૂએ પૂછ્યું- તને યાદ છે અમે શાળામાં સાથે ભણતા હતા?
17
18

ગુજરાતી ઉખાણું

બુધવાર,જાન્યુઆરી 15, 2020
ગુજરાતી ઉખાણું
18
19

ગુજરાતી કોયડો

બુધવાર,જાન્યુઆરી 15, 2020
ગુજરાતી કોયડો
19
20

ગુજરાતી કોયડો

સોમવાર,જાન્યુઆરી 13, 2020
ગુજરાતી કોયડો
20
21

ગુજરાતીજોકસ- રાવણ તો ગયો !!

શુક્રવાર,માર્ચ 29, 2019
એક વાર રાવણ ડિસ્કોમાં ગયું અને ત્યાં જઈને બેભાન થઈ ગયું ખબર છે કેમ કારણકે ત્યાંની એંટ્રી ફી હતી 1500 રૂપિયા પર હેડ
21
22

ગુજરાતી જોક્સ -કબૂતર

ગુરુવાર,જૂન 28, 2018
દીકરા "કબૂતર" પર એક વાકય બનાવો
22
23

ગુજરાતી જોક્સ - મચ્છર

બુધવાર,જાન્યુઆરી 24, 2018
મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ? મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.
23
24

ગુજરાતી જોક્સ- તોફાની જોક્સ

બુધવાર,ફેબ્રુઆરી 22, 2017
પપ્પૂ- હું તને લાફો મારું તેનું ભવિષ્યકાલ જણાવો પપ્પૂ-મેડમ રજા પછી તમારી કેટિવા પંચર મળશે!!
24
25

ગુજરાતી જોક્સ : સોનિયા-સાનિયા

સોમવાર,જાન્યુઆરી 20, 2014
ભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’ નટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા !’
25
26

આવીશુ છાપામાં

મંગળવાર,ઑગસ્ટ 25, 2009
નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ. પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં.
26
27

અધિકાર

શુક્રવાર,મે 29, 2009
ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે. શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.
27
28

મગજ

શનિવાર,મે 16, 2009
એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ
28
29

અજ્ઞાન

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ? ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.
29
30

આભાર ઈશ્વરનો

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
દીપુએ ઘરે આવીને મમ્મીને કહ્યુ - મમ્મી, આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો ? મેં કહ્યુ - હુ એકનો એક છુ. મમ્મી ઉત્સુકતાથી બોલી - તો પછી શુ કહ્યુ શિક્ષકે ? દીપુ - તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.
30
31

ભીની થશે

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.
31
32

કોણ સારુ ?

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
બે બાળકો લડી રહ્યા હતા એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે. બીજો બાળક - નહી મારા સારા છે પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે બીજો બાળક - નહી મારો ભાઈ સારો પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
32