સામગ્રી - કીમો 250 ગ્રામ, આદુ-લસણનુ પેસ્ટ 1 ચમચી, લીલા મરચા 7 વાટેલા, કાળા મરી 1 ચમચી વાટેલા, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ડુંગળી ઝીણી સમારેલી, ઘાણા જીરુ 1 ચમચી, હળદર ચપટી, 1 ઈંડુ, 1 ડાળી ફુદીનો, 2 મોટી ચમચી તેલ, મીઠુ સ્વાદ મુજબ.
બનાવવાની રીત - કીમો સાફ ...