થોડીવાર વિચાર કરીને કઠિયારો બોલ્યો - આ લો મારી પાસે રોટલી છે, તેમાંથી એક રોટલી લઈ લો. આમ કહીને તેમણે સાધુને એક રોટલી આપી. સાધુ ફટાફટ રોટલી ખાઈ ગયા, અને પાસેના કુવામાંથી પાણી પણ પી લીધો. તેમના મોઢા પર સંતોષના ભાવ જોવા મળ્યા.
એશ નામની એક નાનકડી છોકરી હતી. જે વાત-વાત પર ગુસ્સે થઈ જતી હતી. તેની મમ્મી તેને સમજાવતી કે આટલો ગુસ્સો કરવો સારી વાત નથી, છતાં તેના સ્વભાવમાં કોઈ ફેર ના પડ્યો.
તો ભગવાન ભલા ભગવાનને કેમ મારશે. આ વિચારીને તે હાથીની સામે જઈને ઉભો થઈ ગયો. હાથી ગુસ્સામાં તો હતો જ, તેણે શિષ્યને સૂઁઢ વડે ઉઠાવ્યો નએ જમીન પર પટકી દીધો. શિષ્ય ભીની માટીવાળી જગ્યાએ પડ્યો હતો તેથી તેને વધુ વાગ્યું નહી.
જવાહરલાલ નેહરુના બાળપણની ઘટના છે. તેમના ઘરે પિંજરામાં એક પોપટ પાળેલો હતો. પિતાજીએ પોપટની સાર-સંભાળની જવાબદારી પોતાના માળીને સોંપી રાખી હતી. એક વાર નેહરુજી શાળાથી પાછા ફર્યા ત્યારે પોપટ તેમને જોઈને જોર-જોરથી બોલવા લાગ્યો....
બાળકો છે તો આજે પણ આપણા ચહેરા પર હાસ્ય છે. બાળકો છે તો તમારા ઘરમાં રોનક છે. પણ શુ તમે કદી વિચાર્યુ છે કે જેવું બાળપણ તમે વિતાવ્યુ એવું તમે તમારા બાળકોને આપી રહ્યા છો ? જેટલી ચંચળતા અને મજાક-મસ્તી તમારામાં હતી તેટલી આજના બાળકોને કરવાની આઝાદી મળે છ
એક બેરોજગાર યુવકે એક સોફ્ટવેયર કંપનીમાં ઓફિસમાં કામ મેળવવા અરજી મોકલી. તે યુવકને બોલાવવામાં આવ્યો. મેનેજરે તેનો ઈંટરવ્યુ લીધો. ત્યારબાદ તેની પાસેથી ફર્શની સફાઈ કરાવડાવી અને તેના કામથી સંતુષ્ટ થઈને કહ્યુ
એકવાર બહુ બધા દેડકાઓ જંગલમાંથી જઈ રહ્યા હતા. તે બધા એકબીજા જોડે વાતો કરવામાં વધુ પડતા વ્યસ્ત હતા. ત્યારેજ તેમના ટોળામાંથી બે દેડકા એક જગ્યાએ એક ખાડામાં પડી ગયા
એક દિવસે બપોરના સમયે જ્યારે પપ્પા ઓફિસે જતાં રહ્યાં, ત્યારે મેં અને મયુરે સ્કૂટર કાઢ્યું અને તેને સારી રીતે સાફ કર્યુ. અમે લોકો સ્કૂટર લઈને એક મેદાનમાં ગયા અને મેં ત્યાં સ્કુટર ચલાવતા શીખવા માંડ્યો. પહેલા દિવસે સ્કૂટર શીખવાની બહુ મજા આવી. મને
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું.
એક દિવસ જ્યારે બિરબલ કશા....
આ રીતે બંને પોતાની બીમારીની ભૂલી થોડુ મન હલકું કરી લેતાં હતા. અજિત કુમાર બારીની તરફ જોઈને કહેતો કે બહાર ખૂબ જ સુંદર બગીચો બનેલો છે, જેમાં બાળકો રમી રહ્યા છે. એક નાનકડો ફુવારો પણ ચાલી રહ્યો છે. દ્રશ્ય ખૂબ જ સુંદર છે. જ્યારે અજિત કુમાર આ રીતે બગીચા
ભિખારીએ નોટ જોઈ તો તેની આઁખો હેબતાઈ ગઈ. તે તરત જ તે વ્યક્તિની પાછળ ભાગ્યો. તેની પાસે પહોંચીને તેણે કહ્યું - તમે ભૂલથી મને પાઁચ રૂપિયા આપી દીધાં છે. પાછા લઈ લો.
મને મારા ઘરમાં ચકલીઓ આવે તે બિલકુલ પસંદ નહોતુ કારણકે ચકલીઓ ઘરમાં આવીને ગંદકી કરી મૂકતી હતી. હું આખો દિવસ ઝાડુ લઈને તેમની પાછળ પડ્યો રહેતો. મને બીક હતી કે એ ક્યાંક પંખાની ઉપર માળો ન બનાવી મૂકે. ચકલી જો ઘરમાં બેઠી હોય અને હું બહારથી આવું તો
એક ગામમાં બે મિત્રો રહેતા હતા- રામૂ અને શામૂ. તે ખૂબ જ પાકાં મિત્રો હતાં. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતાં ચાલતાં ઘણાં દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયુ. ચારે બાજુ રેતી જ રેતી હતી.
એક નગરમાં ચાર મિત્રો રહેતાં હતાં. આ ચારે બાળપણથી જ પાકા મિત્રો હતા. આ ચાર મિત્રોમાંથી ત્રણ વિદ્વાન હતા, વધુ ભણેલા હતા, પણ તેમનામાં સામાન્ય બુધ્ધિ તો હતી જ નહી. જ્યારે ચોથો વધુ ભણ્યો હતો પણ તેનામાં સામાન્ય બુધ્ધિ ધણી હતી.
એક જંગલમાં એક શિયાળ રહેતું હતુ. એક દિવસ તેને ખૂબ જ ભૂખ લાગી. તે ખોરાકની શોધમાં આમતેમ રખડવા માંડ્યુ.
થોડી વાર આમતેમ રખડતાં દૂર એક ખેતરમાં તેને દ્રાક્ષના વેલાં જોવા મળ્યા. દ્રાક્ષ જોઈને તેના મોઢામાં પાણી આવી ગયું. દ્રાક્ષના વેલાં ઘણા ઉપર આવેલા
એક ઝાડ પર એક કાગડો રહેતો હતો. એક દિવસ તે ક્યાંકથી પૂરી લઈ આવ્યો. પૂરી લઈને તે ઝાડ પર બેઠો હતો. થોડીવારમાં એક શિયાળ ત્યાંથી નીકળ્યો. શિયાળને પૂરી જોઈ મોઢામાં પાણી આવી ગયું. તે પૂરી હડપવાની યુક્તિ શોધવા લાગ્યો.