0
ગુજરાતમાં માવઠાથી પાકને થયેલા નુકસાનનો સરવે થયા બાદ સહાય ચૂકવાશે
મંગળવાર,નવેમ્બર 28, 2023
0
1
રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક વિસ્તારમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીનું કોઈ અજાણયો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. જે બાદ તપાસ હાથ ધરવામાં આવતા સગીરાની સ્કુલનો શિક્ષક જ વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી છૂટ્યો હોવાનું અને ...
1
2
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે.
2
3
ગુજરાતમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવાશે. લોકો તહેવારની સિઝનમાં પોતાના વતન તરફ પ્રયાણ કરશે. ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ના કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે
3
4
રાજકોટ જિલ્લાના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
4
5
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5
6
વેરાવળની એક્સિસ બેન્કમાં ધીરાણ સામે ગીરવી મૂકવામાં આવેલા એક જ સોનાનાં ઘરેણાં પર અનેક વખતે લોન લેવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંગે વેરાવળ પોલીસમાં બેન્કના જ ત્રણેય કર્મચારી સામે ગુનો દાખલ થયો છે
6
7
બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
રાજકોટમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરપદડ ગામના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ ...
7
8
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. આજીડેમમાં ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા.
8
9
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
ભારત સહિત દુનિયામાં રીલ્સ બનાવવાનુ ઘેલુ એવુ લોકોને લાગ્યુ છે કે તે ફેમસ થવા બધા નિયમો ભૂલી જાય છે અને ઘણીવાર પોતાનો જીવ મુસીબતમાં નાખતા પણ વિચારતા નથી
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2023
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનોના મોત, જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાયો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જ હાર્ટ એટેકથી ત્રણ લોકોના મોત ...
10
11
રાજકોટઃ ગુજરાતમાં મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે હવે રાજકોટની તમામ સ્કૂલો દ્વારા પણ વાલીઓ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે ...
11
12
ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડેન્ગ્યૂ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં એક બાળકીનું મોત થયું છે. 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થયુ છે.
12
13
રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. આજે સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે ...
13
14
નાથદ્વારા જતાં ભાવિકો માટે ખુશખબર, રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ
રાજકોટથી -નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબરા . ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો
14
15
એસ.ટી નિગમ દ્વારા બસની મુસાફરી કરતા મુસાફરો માટે દસ વર્ષ પછી ભાડા વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ વચ્ચેની એસ.ટી બસમાં મુસાફરી માટે 29 ભાડું ચૂકવવા પડશે.
15
16
Rajkot ATS - ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળેલ કે પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ, શુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ નામના માણસો હાલમાં રાજકોટ સોની બજારમાં નોકરી કરે છે અને આ ત્રણેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ ...
16
17
Rajkot ATS Operation - તાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને ATSએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ATS દ્વારા ધરપકડ ...
17
18
Rajkot News- રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ પાસે નશાની હાલતમાં પોલીસકર્મીએ સર્જ્યો
18
19
રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ગેરશિસ્ત બદલ લેવામાં આવ્યો છે
19