રબડીની સામગ્રી - દૂધ 2 લીટર, માવો 2 કપ, ખાંડ 100 ગ્રામ, કેંસર 9-10, ઈલાયચી પાવડર 1 નાની ચમચી, ડેકોરેશન માટે ચેરી, પિસ્તા. ચાસણી 1 કપ, બ્રેડ 4-5 ટુકડા, તળવા માટે ઘી.
બનાવવાની રીત - સૌ પહેલા કોઈ મોટા વાસણમાં દૂધ ગરમ કરીને સતત ચલાવતા રહો. તેમા ખાંડ, ...