Sweet Recipes 20

0

મેંગો મેજીક

શનિવાર,જુલાઈ 4, 2009
0
1

આલમંડ પિસ્તા ફિરની

ગુરુવાર,જુલાઈ 2, 2009
સામગ્રી - બાસમતી ટુકડી 4 ટી સ્પૂન, બદામ ટી સ્પૂન, પિસ્તા ઝીણા સમારેલા 1 ટી સ્પોન, ખાંડ 8 ટી સ્પૂન, કેવડા એસેંસ અડધો ટી સ્પૂન, લીલી-લાલ ફ્રૂટી 2 ટી સ્પૂન. બનાવવાની રીત - ચોખા સારી રીતે ધોઈને ચાર કલાક માટે પલાળી દો. બદામને પલાળી મૂકો. છાલટા ઉતારી ...
1
2

મલાઈ કપ

સોમવાર,જૂન 29, 2009
સામગ્રી - 100 ગ્રામ પનીર, 100 ગ્રામ માવો, 1/2 પ્યાલો દળેલી ખાંડ, 5-6 ઈલાયચી, થોડુ કેસર, 10-12 પિસ્તા, 1 વાડકી તાજી મલાઈ. બનાવવાની રીત - માવાને કઢાઈમાં સેકી લો. ઠંડો કરીને મસળી લો. પનીર પણ મસળી લો. માવો, પનીર, દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર હાથથી ...
2
3

લેમન કેક

શનિવાર,જૂન 20, 2009
સામગ્રી - 3-4 ટીપા લેમન એસેંસ, 2 વાડકી દૂધ, 2 વાડકી મેંદો, 2 ચમચી બેકિંગ પાવડર, 1 ચપટી સોડા, એક વાડકી માખણ અથવા શુધ્ધ ઘી. એક વાડકી દળેલી ખાંડ, એક વાડકી મિલ્ક પાવડર, 3 ચમચી આઈસિંગ શુગર બનાવવાની રીત - .સૌ પ્રથમ ઘી અથવા માખણમાં દળેલી ખાંડ નાખીને સારી ...
3
4

પાઈનેપલ પેશન

મંગળવાર,જૂન 16, 2009
સામગ્રી - 1 કપ પાઈનેપલ શરબત, 4 સ્કૂપ વેનીલા આઈસક્રીમ, બરફ જરૂર મુજબ, 2-3 સ્લાઈસ ટિનવાળુ પાઈનેપલ, 2 બોટલ સોડા, સજાવટ માટે ફેંસી મોકટેલ અંબેલા, ચેરી. બનાવવાની રીત - સૌ પ્રથમ ટિનવાલુ પાઈનેપલ સ્લાઈસને ચોકોર ટુકડામાં કાપી લો. હવે ચાર ગ્લાસમાં થોડો ...
4
4
5

નારિયળનો શીરો

શનિવાર,જૂન 13, 2009
સામગ્રી - 1 કાચુ નારિયળ, 200ગ્રામ ખાંડ, 50 ગ્રામ માવો, 50 ગ્રામ ઘી, જરૂર મુજબ સૂકા મેવા, 3-4 ઈલાયચી અથવા 1 ચમચી ગુલાબજળ. વિધિ - કાચા નારિયળને છીણીને આખી રાત પાણીમાં પલાળી મૂકો. સવારે સિલબટ્ટા પર વાટી લો. કડાહીમાં ઘી ગરમ કરી વાટેલા નારિયળને ધીમી ...
5
6

કોકોનટ માવા બરફી

શનિવાર,જૂન 13, 2009
સામગ્રી - માવો 1 કિલો, કોપરાનુ છીણ 300 ગ્રામ, ખાંડ 600 ગ્રામ, ઝીણા સમારેલા સૂકામેવા, 100 ગ્રામ ખાવાનો રંગ. વિધિ - એક જાડા તળિયાવાળી કડાહીમાં માવો સેકો. માવો સારી રીતે સેકાય જાય તો ગેસ બંધ કરો. હવે બીજા વાસણમાં ચાસણી બનાવો. કડક ચાસણી બન્યા પછી તેમા ...
6
7

મિક્સ કેળાનો શેક

શનિવાર,જૂન 13, 2009
સામગ્રી - 2 અડધા પાકેલા કેળા, 1/2 વસા વગરનુ દહીં, 1 કાપેલુ સફરજન, 2 નાશપતી ઝીણી સમારેલી. બનાવવાની રીત - કેળાને કાપી લો. હવે તેમા દહી, સફરજન અને નાશપતિ નાખો અને મિક્સરમાં વાટી લો. ફ્રિજમાં મૂકીને ઠંડુ કરીને સર્વ કરો.
7
8

ઘેબર

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - એક વાડકી મેંદો, દોઢ કપ પાણી 1 ચમચી પીળો રંગ, 1 મોટી ચમચી જામેલુ ઘી, દોઢ કપ બરફનું ઠંડુ પાણી. તળવા માટે ઘી, માટલું મૂકવા એક રીંગ, બે વાડકી ખાંડ, ગુલાબના પાંદડા, પિસ્તા, બદામ કતરેલી. વિધિ - સૌ પ્રથમ જામેલું ઘી લઈને એક વાસણમાં બરફના પાણે ...
8
8
9

પનીરપુડા

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - 500 ગ્રામ મેંદો, 100 ગ્રામ ઘઉંનો લોટ, 1 નાની ચમચી બેંકિંગ પાવડર, 500 ગ્રામ ઘી, 4 કપ ગરમ દૂધ, (4 મોટી ચમચી ખાંડ નાખેલું 300 ગ્રામ પનીર, 10 ગ્રામ કોપરાનું છીણ, 10 ગ્રામ બદામ, 10 ગ્રામ કાજુ, 10 ગ્રામ અખરોટ ભુકો કરેલી, 50 ગ્રામ ખાંડ અને 1 ...
9
10

શકકરિયાનો હલવો

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - 250 ગ્રામ શક્કરિયા, 200 ગ્રામ દળેલી ખાંડ, 100 ગ્રામ ઘી, 1/4 ચમ્મચ નાની ઈલાયચી પાવડર, 1 ચમચી કાપેલા પિસ્તા અને બદામ, 1 ચપટી કેસર. રીત - શક્કરિયાને ઉકાળી, છોલીને છીણી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી શક્કરિયાને નાખી ધીમા ગેસ પર ગુલાબી રંગનો ...
10
11

બ્રેડનો કેક

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - બ્રેડ એક પેકેટ (મોટું), એક કેરી, જેમ આવશ્યકતા અનુસાર, એક વાડકી મલાઈ, દળેલી ખાંડ એક વાડકી, એઅક ચમચી ગુલાબજળ, સજાવવા માટે કાજુ, કિશમિશ, બદામ વગેરે. વિધિ - મલાઈમાં અડધી વાડકી ખાંડ અને ગુલાબ જળ ભેળવીને તેને ફેંટો, તથા કેરીમાં ખાંડ ભેળવી ...
11
12

રતનારી પતાશા

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - 1 લીટર દૂધ, 250 ગ્રામ રવો, 200 ગ્રામ ચીની, 1 ચમચી ઘી, 2-3 ઈલાયચીનો પાવડર, બદામ 20 ગ્રામ 50 ગ્રામ કોપરાનું છીણ, સાકરિયાના દાણા. વિધિ - એક કડાહીમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમાં રવાને સેકી લો. હુંફાળુ દૂધ નાખી તેને થોડું ઘાઢુ થવા દો. હવે ...
12
13

નારંગીની કતરી

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી: 6 મોટી નારંગી, 250 ગ્રામ માવો, 250 ગ્રામ ખાંડ, 6-7 વાટેલી ઈલાયચી, 50 ગ્રામ ઘી, 1/2 ચપટી નારંગી ખાવાનો રંગ, 2 ટીપાં નારંગીનું એસેંસ. વિધી - નારંગીને છોલીને તેના અંદરનો ગુદો કાઢી લો. હવે એક કડાહીમાં ઘી ગરમ કરી તેમાં નારંગીનો ગુદો નાખીને ...
13
14

ચોકલેટ ક્રિમના બિસ્કીટ

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - 100 ગ્રામ ઘઉંનો લોટ, 20 ગ્રામ માખણ, 2 ચમચી કોકો પાવડર, 1 ચમચી બેકીંગ પાવડર, 100 ગ્રામ દળેલી ખાંડ, 75 ગ્રામ કોર્નફ્લોર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી કોફીનું એસેંસ, 2 ચમચી દૂધ ક્રીમની સામગ્રી - 5 ગ્રામકોકો, 50 ગ્રામ સફેદ માખણ, 50 ગ્રામ ...
14
15

કાજૂ-બદામના ઘૂઘરા

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી : ૨પ૦ ગ્રામ મેંદો, પ૦ ગ્રામ શેકેલ રવો, પ૦ ગ્રામ માવો, પ૦ ગ્રામ બદામ, પ૦ ગ્રામ કાજૂ, ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ, ૧૦૦ ગ્રામ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ, એલચી તથા દ્રાક્ષ સ્‍વાદ પ્રમાણે, તળવા માટે ઘી અથવા તેલ. રીત : બદામ અને કાજૂને ખાંડી લેવા તેમા ...
15
16

ડ્રાય ફ્રુટની બરફી

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી : ૧૦૦-૧૦૦ ગ્રામ કાજૂ, બદામ, અખરોટ અને પીસ્‍તા, પ૦૦ મિલી દૂધ, ર૦૦ ગ્રામ દૂધનો પાવડર, ૧પ૦ ગ્રામ શુધ્‍ધ ધી, ૪૦૦ ગ્રામ ખાંડ. સજાવટ માટે - પ૦ ગ્રામ ચારોળી, કાજુ, બદામ અને પીસ્‍તાના ટૂકડા. ચાંદીનો વરખ. રીત - કાજૂ, બદામ, અખરોટ અને પીસ્‍તાને ૪૦૦ ...
16
17

દુધપાક

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી : બે લિટર દૂધ, ૨પ૦ ગ્રામ ખાંડ, પ૦ ગ્રામ કાજુ-બદામ-પિસ્તાના ટૂકડા, ચપટી કેસર. રીત : દૂધને ધીમા તાપે ગરમ કરો. દૂધ ઉકળવા લાગે ત્‍યારે તેમાં ખાંડ નાખી દૂધને સતત હલાવતા રહો. જ્યારે દૂધ એક લિટર રહે ત્‍યારે તેમાં કેસર નાખીને ઉતારી લો. ઠંડુ થયા બાદ ...
17
18

કેશર બરફી

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી : પ૦૦ ગ્રામ માવો, ર૦૦ ગ્રામ ખાંડ, એક કપ દૂધ, એક નાની ચમચી કેસર, કાજુ-બદામની કતરણ. રીત - સૌ પ્રથમ માવાને ખમણી નાખો, ત્યાર બાદ જાડા તળીયા વાળી કઢાઇમાં એક કપ દૂધ નાખી તેમાં ખાંડ અને ખમણેલો માવો નાખી ધીમા તાપ પર સતત હલાવતા-હલાવતા ગરમ કરો. આ ...
18
19

સીગદાણાના લાડુ

શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - 200 ગ્રામ સીંગદાણા, 50 ગ્રામ ગોળ, બે-ત્રણ ઈલાયચી, કાજુ-બદામનો ભૂકો બે ચમચી, એક ચમચી ઘી. રીત - સીંગદાણાને સેકી તેના છાલટા કાઢી સાફ કરી લો. હવે ગોળનો ભૂકો કરી લો. મિક્સરમાં સીંગદાણા, ઈલાયચીના દાણા, અને ગોળ નાખી બે-ત્રણ સેકંડ ચલાવી લો. ...
19