0
ચંદ્રયાન 2 : ઈસરોના ચૅરમેન કે. સિવન પાસે એક સમયે પહેરવા ચંપલ નહોતા
રવિવાર,સપ્ટેમ્બર 8, 2019
0
1
જાણીતા વકીલ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા રામ જેઠમલાણીનું રવિવારની સવારે 95 વર્ષની વયે નિધન થયું છે.
જેઠમલાણી બાર કાઉન્સિલના ચૅરમૅન પણ હતા.
1
2
ચંદ્રયાન-2ના લૅન્ડર 'વિક્રમ' સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઉતરવાની થોડી ક્ષણો પહેલાં જ તૂટી ગયો હતો અને તેને લઈને અનેક લોકો સફળતા અને નિષ્ફળતાની ચર્ચા કરી રહ્યા છે.
2
3
ભારત શનિવારના રોજ અંતરિક્ષમાં ઇતિહાસ રચવાની નજીક હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડર 'વિક્રમ'ને ઉતારવાની પ્રક્રિયા સામાન્યરૂપે ચાલી રહી હતી. વૈજ્ઞાનિકો ઉત્સાહમાં હતા.
3
4
ચંદ્રયાન-2નો વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઊતરવાની થોડી ક્ષણો પહેલાં જ તૂટી ગયો હતો. ઈસરોના અધ્યક્ષ કે. સિવને મિશન બાદ કહ્યું, "વિક્રમ લૅન્ડર યોજના પ્રમાણે જ ઊતરી રહ્યું હતું અને સપાટીથી 2.1 કિલોમિટર દૂર હતું ત્યાં સુધી બધું સામાન્ય ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 6, 2019
73 વર્ષનાં એક મહિલાએ આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાના એક નર્સિંગ હોમમાં બે બાળકીઓને જન્મ આપ્યો છે.
યેરામતી મંગયામ્મા નામના મહિલાએ સી સેક્સશન દ્વારા આ ટ્વીન્સ બેબીને જન્મ આપ્યો હતો.
તેમની સારવાર કરનારા ડૉક્ટર ઉમાશંકરે બીબીસીને જણાવ્યુ કે બંને બાળકીઓ ...
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 6, 2019
હવામાનવિભાગે બે દિવસ (6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર) દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 5, 2019
લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, "કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી."
ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, "જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો ...
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 5, 2019
'2001 અને 2019 પળો અને યાદો' આ શીર્ષક સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા સાથેની તેમની જૂની યાદોને વાગોળી હતી.
નવેમ્બર-2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે રશિયાની યાત્રાએ ગયા હતા.
8
9
મંગળવારે રાત્રે ઍન્ફૉર્મમૅન્ટ ડિરેક્ટ્રેટે કર્ણાટક કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડી. કે. શિવાકુમારની મની-લૉન્ડ્રિંગના આરોપસર ધરપકડ કરી હતી, કૉંગ્રેસનો આરોપ છે કે સરકાર 'દ્વેષપૂર્વક' કાર્યવાહી કરી છે.
9
10
જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી.
10
11
મંગળવાર,સપ્ટેમ્બર 3, 2019
'ઍૅટેક હેલિકૉપ્ટર' તરીકે જાણીતાં આઠ અપાચે હેલિકૉપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થયાં છે. આનાથી વાયુસેનાની મારકક્ષમતા વધશે.
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 3, 2019
બીજી ટેસ્ટ મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 258 રનના મોટા અંતરથી હરાવીને બે ટેસ્ટ મૅચની સિરીઝ 2-0થી પોતાને નામ કરી લીધી છે. આ મૅચના હીરો બન્યા છે, ગુજરાતી બૉલર જસપ્રિત બુમરાહ.
12
13
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાન સરકાર આજે સોમવારે કૉન્સ્લયુલર એક્સેસ આપશે.
13
14
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે દેશની આર્થિક સ્થિતિ વિશે નિવેદન આપતા કહ્યું કે અર્થતંત્રની હાલત દર્શાવે છે કે નોટબંધી જેવા માનવસર્જિત ડિઝાસ્ટરની હજી અર્થતંત્રને કળ નથી વળી.
14
15
અમેરિકાના ટેક્સાસમાં એક બંદૂકધારીએ બે શહેરોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
આ ઘટના યૂએસના સ્થાનિક સમય પ્રમાણે શનિવારે બપોરે ઘટી છે. પોલીસનું કહેવું છે ...
15
16
નેપાળની રાજધાની કાઠમાંડુમાં એક બાળમંદિર અનાથ બાળકો માટે આશીર્વાદ સાબિત થયું છે.
16
17
રાજકોટના માનસી જોશીએ BWF પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો છે.
17
18
પાંચ વર્ષથી મહિલા અધિકારો માટે લડાઈ લડતાં બાંગ્લાદેશી મહિલા પરિષદનો સંઘર્ષ સાર્થક નીવડ્યો છે અને મહિલાઓની જીત થઈ છે.
18
19
જાગરણનો અહેવાલ જણાવે છે કે સરકાર ટ્રેનોમાં ખાલી બેઠકો ભરવા માટે ભાડું ઘટાડવાની યોજના લાવશે.
વરિષ્ઠ અધિકારીને નામ વગર ટાંકીને અહેવાલ કહે છે કે રેલવે શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં 25 ટકા રાહતની યોજના રજૂ કરશે.
19