શનિવાર, 15 ફેબ્રુઆરી 2025
0

ગુજરાતી ગીત - ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં

મંગળવાર,નવેમ્બર 7, 2017
0
1
સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો હમજીને હાંભળજો લાલ લાલ સનેડો, હમજી હકાય તો હમજજો લાલ સનેડો…
1
2

ગુજરાતી ગરબા - સોનલ ગરબો શિરે

બુધવાર,ઑક્ટોબર 5, 2016
સોનાનો ગરબો શિરેઅંબે મા ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ધીરે
2
3
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય ... પગ મને
3
4
મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની માળવાનો મોર ને ઢેલ ગુજરાતની.. મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો, કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!
4
4
5
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ વેળા બપોરની થઇ’તી મોરી સૈયર, વેળા બપોરની થઇ’તી રે લોલ ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ વનની વનરાઇ બધી નવલી તે કુંપળે દખ્ખણને વાયરે ડોલે રે લોલ
5
6
હાં… મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો. હાં… મણિયારો તે કળાયેલ મોરલો ને કાંઈ હું રે ઢળકતી ઢેલ રે, છેલ મુજો, વરગાણી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
6
7

ગુજરાતી ગરબા - તારી બાંકી રે

રવિવાર,ઑક્ટોબર 4, 2015
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારા અંગનું રે અંગરખુ તમતમતું રે
7
8
મથુરામાં ખેલ મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા સાડી તે કોની ચોરી લાવ્યા
8
8
9
મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે
9
10
હાં… મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
10
11

ગરબો - વાલમની વાંસળી વાગી.. મારા...

સોમવાર,સપ્ટેમ્બર 28, 2015
વાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી… જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી…
11
12
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
12
13
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોંતર્યાં, એ..ઍ કીડીને આપ્યાં સનમાન, હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
13
14

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2015
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે
14
15

ગુજરાતી ગરબા - હું તો ગઇ’તી મેળે

મંગળવાર,સપ્ટેમ્બર 30, 2014
ગઇ’તી મેળે મન મળી ગયું એની મેળામાં હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં… મેળે મેળાવનાર મેળો રંગ રેલાવનાર મેળો મૂલે મુલાવનાર મેળો ભૂલે ભુલાવનાર મેળો
15
16

શ્રી દુર્ગા ચાલીસા..

સોમવાર,સપ્ટેમ્બર 29, 2014
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની. દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા. નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયારી.
16
17

ગુજરાતી રાસ-ગરબા - મહેંદી રંગ લાગ્યો

શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2014
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે
17
18

મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે

ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2014
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે, મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1 મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી રે, માની ઓઢણી ઝાકમઝાળ પાવાવાળી રે. 2 માને કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે. માને ઝાંઝરનો ઝમકાર પાવાવાળી રે. 3 માને બાંય બાજુબંધ બેરખાં મહાકાળી ...
18
19

ખેલ ખેલ રે ભવાની મા...

શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2014
ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા. મારી અંબા માને કાજે રે ,, ,, ,, બાળી બહુચરાને કાજે રે ,, ,, ,, મારી બુટ માને કાજે રે ,, ,, ,, કાળી કાળકા ને કાજે રે ,, ,, ,, માનાં નોરતાં આવ્‍યાં રે ,, ,, ,,
19