0
ગુજરાતી જોક્સ- પતિ ઉંઘમાં હતો...
બુધવાર,સપ્ટેમ્બર 20, 2017
0
1
સોમવાર,સપ્ટેમ્બર 18, 2017
200ની નોટ આવ્યા પછી લગ્નમાં હવે ચાંદલો આપવો કે પગે પડતી વખતે પૈસા આપવામાં સરળતા થશે.
.
.
.
પહેલા લોકોએન 100 ખૂબ ઓછા અને 500 ખૂબ વધુ લાગતા હતા.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 18, 2017
બેંકનો મેનેજર હોટલમાં ગયો...
મેનેજર - ખાવામાં શુ છે ?
વેટર - જી.... તંદૂરી ચિકન, મલાઈ કોફતા, મટર પનીર, કઢાઈ પનીર, દમ આલૂ, મિક્સ વેજ, ફ્લાવર-બટેટા.. .. મેનેજર - મટર પનીર અને ચાર રોટલી લઈ આવો...
વેટર - પણ બધુ જ ખલાસ થઈ ગયુ છે.. હમણા કશુ જ નથી.. ...
2
3
શનિવાર,સપ્ટેમ્બર 16, 2017
ગુડ્ડુ - નોકરીમાં આવીને હવે મન થઈ રહ્યુ છે કે એક દિવસ મેથ્સ ટીચરને મળુ અને પુછુ...
સરજી..
તમે અમને જે સાઈન, કૉસ, થીટા, અલ્ફા, લેમડા, તેમડા, આદુ, લસણ જે ભણાવ્યુ હતુ..
તેનો ઉપયોગ હવે ક્યા કરુ...
3
4
શનિવાર,સપ્ટેમ્બર 16, 2017
એચઆર મેનેજર - પહેલા વર્ષે અમે તમને 6 લાખ રૂપિયાનુ પેકેજ આપીશુ અને એક વર્ષ પછી 10 લાખ રૂપિયાનુ પેકેજ આપીશુ..
પપ્પુ (બેગ ઉચકીને ચાલતા.. ) હુ જવુ છુ... આવતા વર્ષે આવીશ..
એચઆર મેનેજર - કેમ શુ થયુ.. જૉઈન નથી કરવુ શુ ?
પપ્પુ - જ્યારે આવતા વર્ષે 10 ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 15, 2017
બે છોકરીઓ ટ્રેનમાં વાતો કરતી હતી.
પેલી-તને કેવો પતિ જોઈએ છે.
બીજી- મને કરોડપતિ જોઈએ
5
6
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2017
રેલવેના ડબ્બામાં ચિંટૂની મમ્મીએ ચિંટૂને કહ્યુ - ચૂપચાપ બેસ.... હવે જો તુ મસ્તી કરીશ તો મારા હાથનો એક લપ્પડ ખાઈશ... !
ચિંટૂ - જો મમ્મી તુ મને મારીશ તો હુ ટિકિટ ચેકરને મારી ઉંમર બતાવી દઈશ... !!
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2017
પ્રેમી - રેખા તે તારા પિતાને જ્યારે કહ્યુ છે કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો તેઓ શુ બોલ્યા ?
પ્રેમિકા - તેઓ આંખ બંધ કરીને બોલ્યા - હે ભગવાન.. જે મૂર્ખની શોધ કરવામાં મે ધરતી આકાશ એક કરીને આમ તેમ ફરી રહ્યો હતો તેને તુ આટલી સહેલાઈથી મોકલી દીધો.
7
8
રવિવાર,સપ્ટેમ્બર 10, 2017
પતિ 15 દિવસ માટે બેંગકોક ગયો
પત્નીએ મેસેજ કર્યો - તમે જે વસ્તુ ત્યા ખરીદી શકો છો ... હુ એ વસ્તુ અહી દાનમાં આપી શકુ છુ..
પતિ એ જ રાતની ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2017
પુત્ર - પિતા તમે પરેશાન કેમ છો ?
પિતાજી - જેમના નસીબમાં સુખ ન હોય ને દિકરા, તેમની પત્ની રજાઓમાં પણ પિયર જતી નથી
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2017
એક છોકરીએ એક ક્યૂટ છોકરાના ગાલ પર કિસ કર્યું
છોકરી- oh sorry baby ! ગાલ પર લિપ્સ્ટીક લાગી ગઈ
10
11
પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો. પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ
11
12
સરદાર મારી પત્ની એટલું મજાક કરે છે પૂછો નહી
મિત્ર - શું મજાક કરે છે
અરે કાલે હું ઘરે જઈ એની આંખો બંદ કરી તો કહેવા લાગી દૂધવાળો
12
13
પોપટની પત્ની કલાકો સુધી ફોન પર તેની બહેનપણીઓ સાથે વાતો કરતી હતી. એક વખત તેણે અડધો કલાકમાં ફોન મૂકી દીધો.
તેથી પોપટે પૂછ્યું - શું થયું આજે જલ્દી ફોન મૂકી દીધો ?
પત્ની - એ તો જરા રોંગ નંબર લાગી ગયેલો.
13
14
મોહને પોતાની પત્ની સાથે ઝગડો કરીને સવારે જતો રહ્યો. સાંજે તેણે પત્નીને ફોન કર્યો - હેલો ડાર્લિંગ આજે ડિનરમાં શુ બનાવ્યુ છે ?
સીમા ગુસ્સે થઈને બોલી - ઝેરીલી પ્લેટ
મોહન બોલ્યો - તુ એકલી જ ખાઈ લેજે.. હુ આજે ઘરે મોડો આવીશ.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 1, 2017
ટીચર - હુ 2 વાક્ય આપીશ તેમા અંતર બતાવવાનુ છે
1. તેણે વાસણ ધોયા
2. તેને વાસણ ધોવા પડ્યા
સંજૂ - પહેલા વાક્યમાં કર્તા અવિવાહિત છે અને બીજા વાક્યમાં કર્તા વિવાહિત છે.
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 1, 2017
યુવતીના મોબાઈલનુ બેલેંસ ખતમ થઈ જાય છે... તે customer careમાં ફોન કરે છે અને પૂછે છે 1 msg 10 લોકોને એક સાથે મોકલવો છે તો કેવી રીતે મોકલુ ?
customer care: શુ MSG છે ?
યુવતી - જાનૂ, મારુ બેલેંસ ખતમ થઈ ગયુ છે જલ્દી 100નું recharge કરાવી દો..
16
17
એક દારૂડિયો રસ્તા પર જઈ રહ્યો હતો
અચાનક લપસીને કીચડમાં પડી ગયો.
એ સમયે વીજળી ચમકી તો દારૂડિયો બોલ્યો
હે ભગવાન પહેલા તો કિચડમાં પાડ્યો અને હવે ફોટો પાડી રહ્યા છો...
17
18
pappu- ગર્લફ્રેડને કોલેજ મૂક્વા ગયો હતો .
18
19
બજારમાં ખૂબ ભીડ હતી.. ત્યારે એક સાહેબે એક મહિલાને પુછ્યુ
માફ કરો પણ શુ થોડીવાર તમારી સાથે વાતો કરવા માંગુ છુ
મહિલા - તેનાથી તમને શુ ફાયદો થશે
સાહેબ - એ વાત એમ છે કે મારી પત્ની આ ગીર્દીમાં ક્યાય દેખાતી નથી.. તે જો મને તમારી સાથે વાત કરતા જોશે ...
19