સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

તોબા આ ગરમીથી !

સોમવાર,મે 12, 2008
0
1

ગરમી રાણી

ગુરુવાર,મે 8, 2008
આવી ગઈ લો ગરમી રાણી કરતી રહે છે મનમાની તળાવ, કૂવા, નદીઓ સુખી ગાય, બકરી ઘરમાં રહે છે ભૂખી પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવો ચોરી લીધુ છે તેને પાણી સૂકાય ગઈ છે ઘાણી આવી ગઈ લો ગરમી રાણી પશુ-પક્ષીઓ આનાથી હાર્યા ફરે છે જંગલમાં માર્યા માર્યા
1
2

સૂરજદાદા

મંગળવાર,એપ્રિલ 29, 2008
સૂરજદાદા સવાર સવારે કેમ આવીને કરો છો ઉંધ હરામ તમારાથી સારા તો ચાંદામામા લાવે ટમટમ કરતા તારા સવારે જ મીઠી ઉંધ આવે છે, સપના ગજબના એ લાવે છે હવે અમને નહી સતાવો એ તમારે વચન આપવાનુ છે.
2
3

ઘરતી

ગુરુવાર,એપ્રિલ 24, 2008
ઘરતી પાસેથી કાંઈ શીખો રહો તમે હંમેશા ખુશ બધુ સહીને પણ ચૂપ છે તેના આપણી પર ઉપકાર બહુ છે ઠંડી, વરસાદ, ગરમી સહે છે છતાં હંમેશા અડગ રહે છે કેટલી વિપદાઓ આવતી છતાં ઘરતીમાતા ચૂપ રહેતી
3
4

વાંદરાભાઈની કમાલ

સોમવાર,એપ્રિલ 21, 2008
વાંદરાભાઈ તો છે કમાલ નકલ કરવામાં બેમિસાલ બુધ્ધિ ન વાપરે પોતાની નકલ ઉતારે ગામની એકવાર પહેરી પાયજામો નીકળી પડ્યા એ તો બજાર
4
4
5
સિંહરાજા કરી રહ્યા હતા નવી યોજનાની તૈયારી આવી રજાઓ મોજવાળી ચાલો બનાવીએ યોજના કાંઈક સારી
5
6

દાદીમાં

ગુરુવાર,એપ્રિલ 10, 2008
દાદી મારી વ્હાલી વ્હાલી મન કહેતી ઢીંગલી રાણી સારી સારી વાતો કહેતી હું રીસાવુ તો મને મનાવતી ફળ ખવડાવતી, દૂધ પીવડાવતી રંગ-બેરંગી કપડા અપાવતી
6
7

હિન્દીનુ પેપર

સોમવાર,એપ્રિલ 7, 2008
પેપર આપવા ચાલ્યા મિસ્ટર બુધ્ધુરામ આખુ વર્ષ કંઈ ન કર્યુ, કામ બગડ્યુ તમામ કામ થયુ તમામ, પેપરમાં કશુ આવડ્યુ નહી પેપરમાં આમ જ મનથી મસ્કો લગાવ્યો. પ્રેમચંદજી મનથી કોઠીમાં મુનીમગીરી કરતા હતા સૂરદાસજી નેત્ર ચિકિત્સા કરતા હતા
7
8

રજાની મજાઓ

ગુરુવાર,એપ્રિલ 3, 2008
રજા પડી ભાઈ રજા પડી શાળામાં તો રજા પડી મજા પડી ભાઈ મજા પડી મોજ કરવાની રજા પડી
8
8
9

ઉફ આ ગરમી

ગુરુવાર,માર્ચ 27, 2008
આંખો લાલ બતાવતી ગરમી સૌને ખૂબ સતાવતી ગરમી હોઠ રસ માટે થતા તરસતા શરબત-કુલ્ફી લાવતી ગરમી
9
10

મારી બિલ્લી

સોમવાર,માર્ચ 24, 2008
મારી પાસે છે એક બિલ્લી છે બહુ વ્હાલી વ્હાલી હું જ્યારે પણ ક્યાંક જાઉ તે કરતી મ્યાંઉ-મ્યાઉ મમ્મી જ્યારે જમવાનુ આપતી તે કરતી મ્યાઉ-મ્યાઉં
10
11

હોળી રંગોની ટોળી

ગુરુવાર,માર્ચ 20, 2008
વસંતની હવાની સાથે રંગતી મનને માંડતી ચહેરા પર હાથ આ હોળી લાવી રંગોની ટોળી
11
12

હોળી છે

સોમવાર,માર્ચ 17, 2008
હોળી છે હોળી છે ખુશીઓ અને મસ્તી છે રંગ-ગુલાલ ઉડાવતી જુઓ બાળકોની આ ટોળી છે. ગોરા મોઢા પર લાગ્યો રંગ કાળો, પીળો લાલ રંગ કોઈ મીઠા વેણ બોલતુ તો કોઈની કડવી બોલી છે. આવો આપણે ભેગા મળીને નાચીએ, કૂદીએ ગાઈએ રે નહી મીટે આ નિશાની રંગો બહુ
12
13

આવી ગઈ પરીક્ષા...

ગુરુવાર,માર્ચ 13, 2008
આ લો આવી ગઈ પરીક્ષા રમવાની પણ ખૂબ થાય છે ઈચ્છા પેપરની ચિંતા સતાવે છે હવે ઉંઘ પણ ક્યા આવે છે. મમ્મી સવારે ઉઠાડે છે વાંચવા અમને બેસાડે છે થોડા યૂનિટ તૈયાર કરીએ આપણે પરીક્ષાને પ્રેમ કરીએ આપણે આટલુ કરીશુ તો કદી મુશ્કેલી નહી
13
14

ફૂલેલી રોટલી

ગુરુવાર,ફેબ્રુઆરી 28, 2008
ફૂલેલા ગરમા ગરમ ફૂલકાં આવ્યા છે. ફૂલકાં જે માઁ એ હમણા બનાવ્યા છે. ફૂલકાં એટલે ફૂલ્યા છે કે તેમાં વરાળ ભરાઈ છે
14
15

વ્હાલા બનીશુ

ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
આઠ વાગે અમે ભણવા બેસ્યા બાર વાગ્યા ક્યારના પણ જેટલુ ઘરકામ મળ્યુ હતુ પુરૂ થયુ ક્યારનું.
15
16

આવો શીખીએ કોમ્પયૂટર

ગુરુવાર,ફેબ્રુઆરી 7, 2008
દુનિયાભરના કોમ્પયૂટર મોટા કોમ્પયૂટર સાથે જોડી શકાય છે. આવા મોટા કોમ્પયૂટર દુનિયાનો બીજો છેડો હોઈ શકે છે
16
17

દેશ વ્હાલો છે

સોમવાર,જાન્યુઆરી 28, 2008
બેટા જે છે જેવો છે અમારા સૌનો વ્હાલો છે ભારત દેશ આપણો છે જેવો છે દેશ અમારો છે
17
18

પતંગિયુ આવ્યુ

સોમવાર,જાન્યુઆરી 21, 2008
પતંગિયુ આવ્યુ છે બાગમાં પોતાનો નાચ બતાવશે ફૂલો સાથે વાત કરશે ફૂલોમાં જ લીન થઈ જશે
18
19

આ તો ઉડી પતંગ

ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
દોરા સાથે જ્યારે બંધાઈ પતંગ હવામાં ઉડવા માંડી પતંગ ધીરે ધીરે કોશિશ કરીને આકાશ પર ચઢવા માંડી પતંગ
19