0
રંગ જમાવતી શરદી
ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
0
1
જંગલમાં હતી ખુશીઓ છવાઈ
વર્ષની છેલ્લી સંધ્યા આવી
શિયાળ, વાંદર, રીંછ જિરાફ
પહેરીને આવ્યા કપડાં સાફ
1
2
ગુરુવાર,જાન્યુઆરી 3, 2008
આ ભણતર કોણે બનાવ્યુ
કોણે શોધ્યુ, કયાંથી આવ્યુ
પપ્પા કહે છે ભણો કેમેસ્ટ્રી
યાદ કરો બધા ઈકવેશન
2
3
ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો ભોળી-વ્હાલી
બાળપણથી જ હોય નખરાળી
3
4
ઉંદર બિલાડી રમતાંતા
એકબીજાની પાછળ દોડતાંતા
ઉંદરને પકડવા બિલાડી બનીને
ઘરમાં દોડા દોડ કરતા તાં
ઉદંરમામા ચડી ગયા રસોઈ સ્ટેંડ પર
અને મજેથી વાસણ પર ચડી હસતા તાં
એટલામાં ઉંદરથી રકાબી પડી ગઈ
દોડીને આવ્યા લીલા માસી
માસીનો પારો ચડી ગયો
નવી રકાબી
4
5
ગુરુવાર,ડિસેમ્બર 13, 2007
રીંકુ બહુ હોશિયાર હતો
પણ થોડો બેદરકાર પણ હતો
શાળાએથી આવીને બેગ ફેંકતો
બૂટ-મોજા ચારે દિશામાં નાખતો
5
6
ચમકતા તારા આકાશમાં
સૌને ગમે છે
ખિલેલા ફૂલ છોડ પર
સૌને લલચાવે છે.
6
7
ભ્રમર વાંકી કરી બોર બોલ્યો
મારામાં છે ધણી ખૂબી
મારો સ્વાદ છે અનોખો
મારા સ્વાદમાં દુનિયા ડૂબી
7
8
થરથર થરથર કાંપે શરીર
કેવી મજાની ઋતુ આવી ભાઈ
સાંજ પડે નહી કે સૌ ઘરમાં ઘૂસે
સૌને જોઈએ ઓઢવા રજાઈ ભાઈ
8
9
એક બે ત્રણ ચાર બોલીને
દિયા પાસેથી દાવ અપાવીએ
ચાલો સંતાકૂકડી રમીએ...
કોઈની ગાડી પાછળ સંતાઈને
કોઈના પલંગ નીચે ભરાઈને
થોડી તેને પરેશાન કરીએ
ચાલો સંતાકૂકડી રમીએ...
રાહુલ તુ અવાજ ન કરતો
મીરાં તુ હસતી નહી
આપણી કોઈ ઓળખ ન આપીએ
9
10
મોઢુ રંગીને આવ્યા ફૂલ
સુગંધ સાથે લાવ્યો ફૂલ
ભમરાને આપીને આમત્રણ
હોઠથી રસ પીવડાવતુ ફૂલ
10
11
ખિસકોલી આવી ખિસકોલી આવી
અનુશાસનની શીખામણ લાવી.
દાણા ખાઈને ઈતરાવવા લાગી
નાના હાથ હલાવવા લાગી
11
12
રાષ્ટ્રવાટિકાના ફુલોમાં એક જવાહરલાલ
જન્મ લીધો જે દિવસે તેમણે કહેવાયો તે દિવસ બાળ,
બાળકો સદા તેમને પ્રેમથી ચાચા નહેરુ કહેતા
નહેરુજી બાળકોની વચ્ચે બાળક બનીને રહેતા
12
13
ગયા વર્ષની દિવાળીમાં બબલૂ વાંદર
પહોંચી ગયા એક શહેરની અંદર
જોઈને શહેરની ઝગમગતી દિવાળી
વિચારી લીધુ જંગલમાં ઉજવું દિવાળી
13
14
ગામ ગામમાં શહેર શહેરમાં
દશેરાની ધૂમ મચી
રામલીલા મેદાનની પાસે
બહુ બધી દુકાનો સજી
14
15
એકબીજાને સદા મદદ કરતા
કદી કોઈ કામની ના ન કહેતા
વાઘ શિકારીઓને દૂર રાખતો
સિંહ જંગલમાં નિયમ સંભાળતો
15
16
આગની કિરણોને
સૂરજે પાછા વાળ્યા છે
રાત લાંબી થઈ
અને દિવસ હવે નાનો છે
ઝાકળના રસ્તે થઈ
ચાલીને ધીમે ધીમે
બૂંદોથી ભરેલા ધાસ
ઝગમગ ઝગમગ છે.
કેટલી સરસ છે
ઠંડીની સવાર
તડકો લાગે સારો
અને ફૂલોની ક્યારી છે.
16
17
નથી મારી પાસે માતા-પિતા
નથી કોઈ મને દત્તક લેતાં,
નસીબના સહારે જીવી રહ્યો છું
અનાથાશ્રમમાં ઉછરી રહ્યો છુ,
કોઈ દાતાના સહારે ભણી રહ્યો છું,
પણ બાળપણનું ગળું દબાવી રહ્યો છુ,
તમે છો દોસ્તો નસીબવાળા
મળ્યા છે તમને મા-બાપ સારાં,
લાડ તમારાં
17
18
મુનમુનનો તો મુડ થયો કેમ ન રમું હું ક્રિકેટ
ઘર આખું ખાલી જોયુ, શરૂ થઈ ગઈ લઈને બેટ
પપ્પા તો ઓફિસે નીકળ્યાં, મમ્મી બજારમાં ગઈ
દીદી ગઈ બહેનપણીને ઘેર,મુનમુનની તો મોજ થઈ
18
19
સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
બનું એક સારી વ્યક્તિ, કરું મહેનત એવી,
માતા-પિતા માટે શ્રધ્ધા હોય તમારા જેવી
19