એકવાર પારસીએ એક સ્વાદિષ્ટ કેક બનાવ્યો. તેની આંગળીઓનો જાદુ કહો કે ભૂલથી, બધી વસ્તુઓ પ્રમાણસર પડી અને કેકની સુગંધથી ટાપૂ મહેકી ઉઠ્યો. પારસી કેકનો શોખીન હતો. કેકને જોઈને તેના મોઢામાં પાણી આવી ગયુ. પછી જ્યારે તે કેક ખાવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે
બિલાડીમાસી જ્યારે પણ પોતાનો શિકાર જુએ છે, પહેલા પોતાના પંજાને ચાટીને સાફ કરે છે અને પછી શિકાર પર ઝાપટ મારે છે. તે હંમેશા આવી નહોતી, પરંતુ એક દિવસે પોપટે ભણાવેલો પાઠ તેને આજ સુધી યાદ છે.
એક દિવસ ભૂખથી બિલાડીમાસી વ્યાકુળ થઈ ગયા હતા. આખો દિવસ આમતેમ ...
વાત બહુ વર્ષો પહેલાની છે. એક દૂરના ગામમાં એક ડોશીમાં રહેતા હતા. કમર વાંકી વળવાથી તેઓ સીધા ચાલી શકતા નહોતા. મોઢુ પણ લબળેલુ. છતાં આખો દિવસ કંઈકને કંઈક કામ કરવાની આદત. ડોશીમાંથી ચાલી શકાતુ નહોતુ છતા અહીં તહીં ફર્યા કરતા હતા. કહેવાય છે કે ડોશીમાંનુ ...
બે ભાઈ હતા. પિતાના મૃત્યુ પછી બંને એક સાથે જ રહેતા હતા. મોટુ ઘર હતુ જેમાં એક તરફ નાનો ભાઈ અને બીજી બાજુ મોટો ભાઈ રહેતો હતો. મકાનની આગળ એક મોટો વાડો હતો. વાડાની વચ્ચે એક નાનકસી દીવાલ હતી જે બંને ભાઈઓના મકાનને જુદા પાડતી હતી.
ગરમીના દિવસોમાં એક શિષ્ય પોતાના ગુરૂ પાસેથી અઠવાડિયાની રજા લઈને પોતાના ગામમાં જઈ રહ્યો હતો. તે સમયે ગામમાં પગપાળા જ જવુ પડતુ હતુ. જતી વખતે રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો. તેથી તેણે કૂવામાંથી પાણી કાઢ્યુ અને પોતાની તરસ છિપાવી.
એકવાર જંગલમાં સિંહ રાજાએ જંગલમાં સૂચના આપી કે બધા જાનવરો તેને આવીને સલામ કરે. બસ પછી તો પૂછવુ જ શુ હતુ, એક એક કરીને હાથા, ચીત્તો, સાઁપ, ગરોળી, રીંછ, ઘોડો અને સસલુ અને હરણ પણ આવ્યા
જંગલમાં એક ચામાચિડિયુ પણ રહેતુ હતુ. જે ખૂબ જ આળસી અને આરામ પ્રેમી હતુ. તેથી તેણે મફતમાં પાર્ટી મેળવવાની એક યોજના બનાવી લીધી.
એક દિવસ ચામાચિડિયુ ઝાડ પર જઈને ઉંધુ લટકી ગયુ થોડી વારમાં જ એ દિવસે જાનવરોનુ ટોળુ જીતી ગયુ.
ચીકુ પપ્પાની સાથે કોલોનીમાં હોળી રમવા નીકળી રહ્યો હતો, ત્યારે મમ્મી અને પપ્પા વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. મમ્મીએ ગુસ્સામાં કહ્યુ - પહેલા ગામડિઆઓની જેમ આખા શરીરે બેદર્દી જેમ રંગવી અને પછી કલાકો સુધી શરીર પર સાબુ લગાવીને તેને સાફ કરવુ...
ટપ્પ, એક ટીપુ પડ્યુ. બીજુ પડે તે પહેલા જ એક ચકલી આવીને નળ પર બેસી અને પોતાની અણીદાર ચાંચમાં ટીપુ ઝીલી લીધુ. પાણી પીને એક મીઠી કિલકારી ચીં...ચીં નાખી. અરણ્યની ઉંધ ઉડી અને તેણે જલ્દી ગરદન સીધી કરી. સામે ન નળ હતો ન તો ચકલી હતી.
એકવાર એક વાઘે પોતાની ગુફા બહાર ફરવા નીકળ્યો અને થોડે દૂર આવ્યા પછી તેણે જોયુ તો એક ખેડૂત ખેતર ખેડી રહ્યો હતો. ખેડૂતના હળ સાથે એક જાડો-તગડો બળદ બંધાયેલો છે. શક્તિશાળી હોવા છતા તે ખેડૂતનો...
રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનુ બનાવવાનો ખૂબ શોક હતો. જ્યારે પણ માઁ જમવાનુ બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનુ જમવાનુ એટલુ સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે.
રીંછને જોઈને એક મિત્ર ઝાડ પર ચઢી ગયો અને પાંદડાઓથી પોતાને ઢાંકી દીધો. બીજા મિત્રને ઝાડ પર ચઢતા નહોતુ આવડતુ. તે ખૂબ જ ઘબરાયો. ત્યારે તેના મગજમાં આવ્યુ કે - ભાલૂ મરેલા માણસને કશું નથી કરતો.
ગામમાં તેની પત્ની તેના બે બાળકો સાથે રહેતી હતી. ટીકા જ્યારે આટલુ ધન કમાવીને પાછો ફર્યો ત્યારે તેઓ ફૂલ્યા નહી સમાયા. તેણે ગામ જતા જ પોતાની પત્ની અને બાળકોને બહુ બધા કપડાં, ઘરેણા અપાવ્યા.
દીવાળી પછીના દિવસો હતા, શાળામાં રજાઓ પૂરી થઈ ગઈ હતી. તેનાથી પણ વધુ દુ:ખની વાત તહેવારોનું પુરૂ થવું હતુ. એટલેકે હવે લાંબા સમય સુધી રજાઓની શક્યતા નહોતી. રાત ઠંડી થઈ ગઈ હતી.
પેલો માણસ તો ચકિત થઈ ગયો. અને તેણે પૂછ્યુ કે પહેલા 100 લાગી રહ્યા હતા હવે 200 કેમ લાગશે ? ટેક્સીવાળાએ ફટાકથી જવાબ આપ્યો - મહાશય તમે મનોરમ બિલ્ડિંગની ઉલટ દિશામાં 3 કિલોમીટર સુધી આવી ગયા છો.
એક પોપટ હતો. તેનું નામ હતુ મિઠ્ઠુરામ. તેનું ઘર હતુ એક પિંજરુ, તે જ તેની દુનિયા હતી. મિઠ્ઠુરામનો અવાજ ખૂબ સારો હતો પણ તે ફક્ત રાત્રે જ ગાતો હતો. એક રાત્રે જ્યારે મીઠ્ઠુરામ ગીત ગાઈ રહ્યો હતો તો ત્યારે ત્યાંથી એક ચામાચિડિયુ નીકળ્યુ. ચામાચિડિયાએ જોયુ કે
એક દિવસ સર ક્લાસમાં ભણાવ્યા પછી છત્રી ભૂલીને જતા રહ્યા. અમે વિચાર્યુ કે તક સારી છે અને છત્રી અમે છુપાવી દીધી. બીજા દિવસે સર બહુ પરેશાન લાગ્યા. તેમણે અમને કહ્યુ કે મારી છત્રી જોઈ છે ? તો અમે મોઢા પર એવા ભાવ લાવી દીધા જાણે કે અમે કાંઈ જ જાણતા ન હોય.