Sweet Recipes 22

0

રેન બો આઈસ્ક્રીમ શેક

શુક્રવાર,મે 22, 2009
0
1

પિસ્તા બરફી

શુક્રવાર,મે 22, 2009
સામગ્રી - 250 ગ્રામ નાના ગ્રીન પિસ્તા, 150 ગ્રામ ખાંડ, 1 ટીપુ ગુલાબ અત્તર, 2-3 વરક, ઘી. બનાવવાની રીત - પિસ્તાને સાફીમાં બાંધીને ઉકળતા પાણીમાં 3-4 મિનિટ મૂકીને કાઢી લો. ચોખ્ખા કપડાં પર ફેલાવીને ખૂબ જ રગડીને છોતરાં કાઢી નાખો. આને ઠંડા પાણીથી ધોઈને ...
1
2

દાડમની લસ્સી

મંગળવાર,મે 19, 2009
સામગ્રી : 250 ગ્રામ દહી, 1 ગ્લાસ દાડમનો રસ, અડધી વાટકી ખાંડ, બરફની કતરન, ગુલાબના પાન. રીત : દાડમનો રસ, દહી, ખાંડ તેમજ બરફને મિક્સ કરીને સારી રીતે ફેંટી લો અને તેમાં ઉપરથી ગુલાબના પાંદડા નાંખીને સર્વ કરો.
2
3

ફ્રુટી પાયેશ

મંગળવાર,મે 19, 2009
સામગ્રી : 300 ગ્રામ તાજુ દહી, દળેલી ખાંડ અડધી વાટકી, ઈલાયચીનો પાવડર અડધી ચમચી, કેસર એક ચપટી ભરીને, સુકા મેવાની કતરન અડધી વાટકી, અડધી વાટકી કાપેલી તુટી-ફ્રુટી. દહીને મલમલના કપડામાં બાંધીને એક કલાક સુધી રહેવા દો. આની અંદર ખાંડ નાંખીને સારી રીતે ...
3
4

ડ્રાયફ્રુટ્સ લસ્સી

મંગળવાર,મે 19, 2009
સામગ્રી : અડધી વાટકી દહી, 1 વાટકી કાપેલા ડ્રાયફ્રુટ્સ, ચપટી ભરીને કેસર, અડધી વાટકી ખાંડ, બરફની કતરન. રીત : દહીમાં ખાંડ, ડ્રાયફ્રુટ્સ, કેસર અને બરફ નાંખીને મિક્સરમાં ક્રશ કરી લો. ઉપરથી થોડાક કાપેલા ડ્રાયફ્રુટ્સ, ઈલાયચી પાવડર અને બરફ નાંખીને સર્વ ...
4
4
5

લીંબુ અને કેળાની લસ્સી

મંગળવાર,મે 19, 2009
સામગ્રી : 400 ગ્રામ તાજુ દહી, કેળા 3, લીંબુનો રસ 1 ચમચી, મધ 5 ચમચી, બરફના ટુકડા. રીત : કેળાને કાપીને નાના ટુકડા કરી લો, દહીને ફેટીને મિક્સરમાં નાંખો ત્યાર બાદ તેમાં કેળાના ટુકડા, લીંબુનો રસ, મધ નાંખીને મિક્સરમાં ક્રશ કરી લો. થોડુક ઠંડુ પાણી ભેળવી ...
5
6

મેંગો લસ્સી

મંગળવાર,મે 19, 2009
સામગ્રી : કેરીનો પલ્પ 300 ગ્રામ, અડધો કીલો તાજુ દહી, અડધી વાટકી ખાંડ, અડધી ચમચી ઈલાયચીનો પાવડર અને થોડોક બરફ. વિધિ : દહી, કેરીનો પલ્પ, બરફ અને ખાંડને મિક્સમાં નાંખીને ક્રશ કરી લો. ઉપરથી ઈલાયચીનો પાવડર નાંખો અને બરફના ટુકડા નાંખીને સર્વ કરો.
6
7

ગુલાબ શ્રીખંડ

મંગળવાર,મે 19, 2009
સામગ્રી : તાજુ દહી અડધો કિલો, ગુલકંદ 2 ચમચી, સુકા ગુલાબના પાંદડા અડધી વાટકી, દળેલી ખાંડ 1-1/2 વાટકી. રીત : દહીને ત્રણ ચાર કલાક માટે મલમલના કપડામાં બાંધી લો, જ્યારે દહીનું બધુ જ પાણી નીતરી જાય ત્યારે તેમાં બે ચમચી ગુલકંદ અને ગુલાબના પાન નાંખીને ...
7
8

શાહી તલ પાપડ

બુધવાર,મે 13, 2009
સામગ્રી - 2 વાડકી સફેદ તલ, દોઢ ચમચી ખાંડ, થોડા પિસ્તાની કતરન અને ઘી. બનાવવાની રીત - સૌથી પહેલા તલને થોડી સેકી રાખો.. હવે એક કડાહીમાં ફક્ત ખાંડ નાખીને બે તારથી વધુ કડક ચાસણી બનાવો. હવે તેમાં તલ નાખો. ધ્યાન રાખો કે ચાસણીમાં પાણી ન હોય. હવે હાથ ભીના ...
8
8
9

રાત દિવસ આઈસ ક્યૂબ

બુધવાર,મે 13, 2009
દિવસ બનાવવાની સામગ્રી - 100 ગ્રામ મિલ્ક પાવડર, 50 ગ્રામ નારિયળ પાવડર, 200 ગ્રામ ખાંડ દળેલી, પોણો કપ ક્રીમ અને પાણી રાત બનાવવાની સામગ્રી - પા કપ ડાર્ક ચોકલેટ છીણેલી, અડધો કપ કોકો પાવડર, 1 ટી-સ્પૂન કોફી પાવડર, દોઢ કપ દળેલી ખાંડ, અડધો કપ ક્રીમ, 1 ટી ...
9
10

કાચા પપૈયાની બરફી

મંગળવાર,મે 12, 2009
સામગ્રી - 1 કિલો છીણેલુ કાચુ પપૈયુ, 100ગ્રામ ચોખ્ખુ ઘી, 200ગ્રામ માવો, 200ગ્રામ ખાંડ, 100 ગ્રામ કોપરાનું છીણ, 10 નાની ઈલાયચી. બનાવવાની રીત - સૌ પ્રથમ કડાહીમાં માવો ગુલાબી થતા સુધી સેકો. ત્યારબાદ જુદા જુદા વાસણમાં કાઢો. કઢાહીમાં ઘી ગરમ કરી છીણેલુ ...
10
11

ખજૂરના લાડુ

મંગળવાર,મે 12, 2009
સામગ્રી - 500 ગ્રામ ખજૂર, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજૂ, 50 ગ્રામ અખરોટ, 50 ગ્રામ મગજતરી, 50 ગ્રામ પિસ્તા, 20 ગ્રામ ખસખસ, 5 સૂકા અંજીર, 100ગ્રામ ગુંદર, 50 ગ્રામ ઘી. બનાવવાની રીત - ખજૂરના બીજ કાઢી લો. ગુંદરને તળીને ઝીણો ચૂરો કરી લો. પેનમાં 2 ચમચી ઘી ...
11
12

કાજુ પાન

મંગળવાર,મે 12, 2009
સામગ્રી - 250 ગ્રામ કાજુના ટુકડા, 250 ગ્રામ ખાંડ, એક ટી સ્પૂન પાણી, થોડુ કેસર, ચાંદીની વરખ. બનાવવાની રીત - ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવો, કાજૂને વાટીને પાવડર બનાવી લો. બરફીવાળી ચાસણી બનાવો, કેસર અને કાજૂ પાવડર મિક્સ કરો. તેને ચિકાશ લાગેલ ...
12
13

કેરીનો શીરો

મંગળવાર,મે 12, 2009
સામગ્રી - 250 ગ્રામ કેરીનો રસ તૈયાર કરેલો, 2 વાડકી રવો, 2 વાડકી દૂધ, 2 વાડકી ચોખ્ખુ ઘી, 2 વાડકી પાણી, 2 વાડકી ખાંડ, ઈલાયચી, બદામ અને કાજૂ સ્વાદમુજબ. બનાવવાની રીત - રવાને 2 વાડકી ઘી માં નાખીને સેકો. સારી રીતે સેકાયા પછી તેમા દૂધ, પાણી, કેરીનો રસ ...
13
14

ઘઉંના ફાડાની રબડી

મંગળવાર,મે 12, 2009
સામગ્રી - ઘઉંના ફાડા 100 ગ્રામ, દૂધ અઢી લીટર, પિસ્તાની કતરન 50 ગ્રામ, બદામ કતરન 50 ગ્રામ, કાજુના ટુકડા 50 ગ્રામ, ઈલાયચી પાવડર 5 ગ્રામ, કેસર અડધો ગ્રામ, ખાંડ 200 ગ્રામ. બનાવવાની રીત - 1 લીટર દૂધમાં 50 ગ્રામ ખાંડ નાખીને રબડી(કેશરવાળી) બનાવીને તૈયાર ...
14
15

રબડી

સોમવાર,મે 11, 2009
સામગ્રી - 2 લીટર ફુલક્રીમ દૂધ, 1 ચપટી ખાવાનો સોડા, 100 ગ્રામ ખાંડ, 1 મોટી ચમચી કોર્નફ્લોર, 8-10 કેસરના રેસા, 8-10 બદમ ઝીણી સમારેલી, 8-10 કાજુ ઝીણા સમારેલા, 8-10 પિસ્તા ઝીણા કતરેલા. બનાવવાની રીત - દૂધને પહોળી કઢાઈમાં ઉકળવા મૂકો. સોડા મિક્સ કરી લગભગ ...
15
16

મીઠા ચૂરમાના લાડુ

શનિવાર,મે 9, 2009
સામગ્રી - 500 ગ્રામ, 400 ગ્રામ દળેલી ખાંડ, 100 ગ્રામ માવો, 100 ગ્રામ ખાંડ, 1/2 ચમચી કેસર, 2 ચમચી વાટેલી ઈલાયચી, પા કપ પિસ્તા, ઘી જરૂરમુજબ, 1 ચમચી ગુલાબજળ. બનાવવાની રીત - પિસ્તા ઉકળતા પાણીમાં 2-3 મિનિટ રાખીને કાઢી લો. આને છોલીને લાંબા-લાંબા ઝીણા ...
16
17

ફૂટ ટ્રેફલ

શુક્રવાર,મે 8, 2009
સામગ્રી - 1 નાનુ ટિન ફૂટ કોકટેલ, 4 નાની સ્લાઈસ પાઈનાપલ, 1 નાની સ્પંજ કેક, 250 ગ્રામ વેનિલા આઈસક્રીમ, 125 ગ્રામ ક્રીમ, 2 કપ દૂધ, 3 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર, 3 ચમચી દળેલી ખાંડ. બનાવવાની રીત - કસ્ટર્ડ અને 3 મોટી ચમચી ખાંડમાં ગરમ દૂધ સારી રીતે મિક્સ ...
17
18

માવાની પૂરી

ગુરુવાર,મે 7, 2009
સામગ્રી - 200 ગ્રામ મેંદો, 250 ગ્રામ માવો, 1 કિલો ખાંડ, 20 ગ્રામ સાકર, 8-10 બદામ, 15-20 પિસ્તા, 4-5 નાની ઈલાયચી, 1/4 ચમચી કેસર, 2 ચાંદીના વરખ, દોઢ મોટી ચમચી તળેળા માટે ઘી. બનાવવાની રીત - બદામ-પિસ્તા છોલીને ઝીણા કાપી લો. કેશર ખૂબ ઝીણી કાપી લો. ...
18
19

પિસ્તા રસમલાઈ

બુધવાર,મે 6, 2009
સામગ્રી - ઘરનુ બનેલુ મુલાયમ પનીર 500 ગ્રામ, રવો બે ચમચી, ખાંડ 2 કિલો. પાણી 5 કપ, દૂધ 3 લીટર, ઈલાયચી પાવડર 2 નાની ચમચી, લાંબા કાપેલા પિસ્તા 2 નાની ચમચી. બનાવવાની રીત - પનીરમાં રવો નાખીને થોડુ મુલાયમ થતા સુધી સેકી લો અને તેને લીંબૂનો આકાર આપી દો. ...
19