સામગ્રી - દૂધ - 1 લીટર, કાળી દ્રાક્ષ - 200 ગ્રામ, ખાંડ - 150 ગ્રામ.
બનાવવાની રીત - દૂધને ધીમા ગેસ પર ઉકાળીને ઘટ્ટ કરી લો. જ્યારે દૂધ લગભગ 300 ગ્રામ રહી જાય ત્યારે તેને ઉતારીને તેમા કાળી દ્રાક્ષ મસળીને નાખતા જાવ અને છેવટે તેને સારી રીતે મિક્સ કરી ...
આપે સાદા રસગુલ્લાનો સ્વાદ તો હંમેશા માણ્યો હશે. પણ તેમાં આપનું મનગમતુ દહીનું પન ઉમેરણ થઈ જાય તો... મજા પડી જાયને તો તૈયાર થઈ જાય સામગ્રી સાથે દહી રસગુલ્લાને બનાવવા માટે...