Miscellaneous Kidzzone Poetry 4

0

રંગ જમાવતી શરદી

ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
0
1

જંગલમાં નવુ વર્ષ

સોમવાર,જાન્યુઆરી 7, 2008
જંગલમાં હતી ખુશીઓ છવાઈ વર્ષની છેલ્લી સંધ્યા આવી શિયાળ, વાંદર, રીંછ જિરાફ પહેરીને આવ્યા કપડાં સાફ
1
2

ઓહ, આ ભણતર !

ગુરુવાર,જાન્યુઆરી 3, 2008
આ ભણતર કોણે બનાવ્યુ કોણે શોધ્યુ, કયાંથી આવ્યુ પપ્પા કહે છે ભણો કેમેસ્ટ્રી યાદ કરો બધા ઈકવેશન
2
3

દિકરી મારી લાડકવાયી

ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
નાની નાની વ્હાલી દિકરી ફુલનો મહેંકતો બગીચો દિકરી સુંદર ચહેરો ભોળી-વ્હાલી બાળપણથી જ હોય નખરાળી
3
4

ઉંદર-બિલાડી

સોમવાર,ડિસેમ્બર 17, 2007
ઉંદર બિલાડી રમતાંતા એકબીજાની પાછળ દોડતાંતા ઉંદરને પકડવા બિલાડી બનીને ઘરમાં દોડા દોડ કરતા તાં ઉદંરમામા ચડી ગયા રસોઈ સ્ટેંડ પર અને મજેથી વાસણ પર ચડી હસતા તાં એટલામાં ઉંદરથી રકાબી પડી ગઈ દોડીને આવ્યા લીલા માસી માસીનો પારો ચડી ગયો નવી રકાબી
4
4
5

બેદરકાર ન રહો

ગુરુવાર,ડિસેમ્બર 13, 2007
રીંકુ બહુ હોશિયાર હતો પણ થોડો બેદરકાર પણ હતો શાળાએથી આવીને બેગ ફેંકતો બૂટ-મોજા ચારે દિશામાં નાખતો
5
6

તો બનીશુ સૌના વ્હાલાં

ગુરુવાર,ડિસેમ્બર 6, 2007
ચમકતા તારા આકાશમાં સૌને ગમે છે ખિલેલા ફૂલ છોડ પર સૌને લલચાવે છે.
6
7

આ જ છે સમજદારી

સોમવાર,ડિસેમ્બર 3, 2007
ભ્રમર વાંકી કરી બોર બોલ્યો મારામાં છે ધણી ખૂબી મારો સ્વાદ છે અનોખો મારા સ્વાદમાં દુનિયા ડૂબી
7
8

કેવી મજાની ઋતુ આવી !

ગુરુવાર,નવેમ્બર 29, 2007
થરથર થરથર કાંપે શરીર કેવી મજાની ઋતુ આવી ભાઈ સાંજ પડે નહી કે સૌ ઘરમાં ઘૂસે સૌને જોઈએ ઓઢવા રજાઈ ભાઈ
8
8
9

સંતાકૂકડી

ગુરુવાર,નવેમ્બર 22, 2007
એક બે ત્રણ ચાર બોલીને દિયા પાસેથી દાવ અપાવીએ ચાલો સંતાકૂકડી રમીએ... કોઈની ગાડી પાછળ સંતાઈને કોઈના પલંગ નીચે ભરાઈને થોડી તેને પરેશાન કરીએ ચાલો સંતાકૂકડી રમીએ... રાહુલ તુ અવાજ ન કરતો મીરાં તુ હસતી નહી આપણી કોઈ ઓળખ ન આપીએ
9
10

ફૂલ

સોમવાર,નવેમ્બર 19, 2007
મોઢુ રંગીને આવ્યા ફૂલ સુગંધ સાથે લાવ્યો ફૂલ ભમરાને આપીને આમત્રણ હોઠથી રસ પીવડાવતુ ફૂલ
10
11

ખિસકોલી

ગુરુવાર,નવેમ્બર 15, 2007
ખિસકોલી આવી ખિસકોલી આવી અનુશાસનની શીખામણ લાવી. દાણા ખાઈને ઈતરાવવા લાગી નાના હાથ હલાવવા લાગી
11
12

એક જવાહરલાલ

બુધવાર,નવેમ્બર 14, 2007
રાષ્ટ્રવાટિકાના ફુલોમાં એક જવાહરલાલ જન્મ લીધો જે દિવસે તેમણે કહેવાયો તે દિવસ બાળ, બાળકો સદા તેમને પ્રેમથી ચાચા નહેરુ કહેતા નહેરુજી બાળકોની વચ્ચે બાળક બનીને રહેતા
12
13

જંગલમાં દિવાળી

સોમવાર,નવેમ્બર 12, 2007
ગયા વર્ષની દિવાળીમાં બબલૂ વાંદર પહોંચી ગયા એક શહેરની અંદર જોઈને શહેરની ઝગમગતી દિવાળી વિચારી લીધુ જંગલમાં ઉજવું દિવાળી
13
14

દશેરા

ગુરુવાર,ઑક્ટોબર 25, 2007
ગામ ગામમાં શહેર શહેરમાં દશેરાની ધૂમ મચી રામલીલા મેદાનની પાસે બહુ બધી દુકાનો સજી
14
15

જંગલની મસ્તી

શનિવાર,ઑક્ટોબર 20, 2007
એકબીજાને સદા મદદ કરતા કદી કોઈ કામની ના ન કહેતા વાઘ શિકારીઓને દૂર રાખતો સિંહ જંગલમાં નિયમ સંભાળતો
15
16

આવી શરદ ઋતુ

સોમવાર,ઑક્ટોબર 15, 2007
આગની કિરણોને સૂરજે પાછા વાળ્યા છે રાત લાંબી થઈ અને દિવસ હવે નાનો છે ઝાકળના રસ્તે થઈ ચાલીને ધીમે ધીમે બૂંદોથી ભરેલા ધાસ ઝગમગ ઝગમગ છે. કેટલી સરસ છે ઠંડીની સવાર તડકો લાગે સારો અને ફૂલોની ક્યારી છે.
16
17

જો હું પણ હોત લાડકવાયો ?

સોમવાર,ઑક્ટોબર 8, 2007
નથી મારી પાસે માતા-પિતા નથી કોઈ મને દત્તક લેતાં, નસીબના સહારે જીવી રહ્યો છું અનાથાશ્રમમાં ઉછરી રહ્યો છુ, કોઈ દાતાના સહારે ભણી રહ્યો છું, પણ બાળપણનું ગળું દબાવી રહ્યો છુ, તમે છો દોસ્તો નસીબવાળા મળ્યા છે તમને મા-બાપ સારાં, લાડ તમારાં
17
18

મુનમુનની ક્રિકેટ

ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
મુનમુનનો તો મુડ થયો કેમ ન રમું હું ક્રિકેટ ઘર આખું ખાલી જોયુ, શરૂ થઈ ગઈ લઈને બેટ પપ્પા તો ઓફિસે નીકળ્યાં, મમ્મી બજારમાં ગઈ દીદી ગઈ બહેનપણીને ઘેર,મુનમુનની તો મોજ થઈ
18
19

મારા મિત્ર ગણેશા

સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
બનું એક સારી વ્યક્તિ, કરું મહેનત એવી, માતા-પિતા માટે શ્રધ્ધા હોય તમારા જેવી
19