Sweet Recipes 21
સોમવાર, 23 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઈ
મિઠાઈ
0
સાબુદાણાની ખીર
શુક્રવાર,જૂન 12, 2009
0
1
સ્પેશ્યલ માવા બંગડી
શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી:- 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજૂ, 25 ગ્રામ નારીયેળનું છીણ, 300 ગ્રામ ખાંડ (બુરુ), 50 ગ્રામ તળેલો ગુંદર, 200 ગ્રામ દળેલી અડદ મોગર, 4-5 પીસ વાટેલો ઇલાયચી પાવડર, 150 ગ્રામ ઘી, અડધી વાટકી બધા જ પ્રક્રારના સૂકા મેવાની કતરણ, હાથમાં પહેરવાનું મોટા ...
1
2
દૂધની ખીર
શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - દૂધ 1 લીટર, અડધો કપ બાસમતી ચોખા, 100 ગ્રામ ખાંડ, કેસર અડધી ચમચી, કાજુ, બદામ, પિસ્તાની કતરન એક- એક ચમચી ઈલાયચી 4 થી 5 નંગ. રીત - સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં સેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો. કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ...
2
3
બાલૂશાહી
શુક્રવાર,જૂન 12, 2009
મેંદામાં મીઠું ભેળવીને ચાળી લો. તેમાં 50 ગ્રામ ધી અને અડધો કપ દહી નાખીને લોટ બાંધી લો. આ લોટની નાના નાના લૂઆ બનાવી લો. દરેક લૂઆને થોડા ચપટા કરીને વચ્ચેથી અંગૂઠા વડે દબાવી દો. એક કડાહીમાં ધી ગરમ કરો.
3
4
મેચ બોક્સ
શુક્રવાર,જૂન 12, 2009
સામગ્રી - માવો, કોપરાનુ છીણ, દળેલી ખાંડ, ઈલાયચી પાવડર, માચિસ આકારની નાની ડબ્બીઓ, કાળા મરી, પિસ્તા. બનાવવાની રીત - માવાને થોડો સેકી કોપરાનુ છીણ અને દળેલી ખાંડ, ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. એક નાની ડબ્બી જે માચિસ આકારની હોય તેમા મિશ્રણ મૂકી દબાવી ...
4
4
5
મેંગો બરફી
ગુરુવાર,જૂન 11, 2009
સામગ્રી - પાકેલા કેરીનો ગુદો 1 વાડકી, દોઢ વાડકી ખાંડ, 1 વાડકી દૂધ, થોડી દળેલી ખાંડ, ઈલાયચી પાવડર. બનાવવાનીર રીત - કેરીનો ગૂદો અને દૂધ, ખાંડ માઈક્રોવેવ્માં 12 મિનિટ સુધી રાખો. પછી બહાર કાઢીને સારી રીતે મિક્સ કરી ફરીથી 5 મિનિટ માઈક્રોવેવમાં મૂકો. ...
5
6
બિસ્કીટ પુડીંગ
મંગળવાર,જૂન 9, 2009
સામગ્રી - 300 ગ્રામ ગ્લેક્સી બિસ્કિટ, 125 ગ્રામ અખરોટ ગીરી વાટેલી, 1 ટિન કંડેંસડ મિલ્ક, 5 ચમચી કોફી પાવડર. બનાવવાની રીત - 1 1/4 કપ ગરમ પાણીમાં કોફી પાવડર મિક્સ કરી લો. ગરમમાં જ 1-1 બિસ્કીટ હાથથી પકડીને ડુબાવો અને સાથે સાથે કાઢીને એક વાસણમાં ...
6
7
શાહી બોલ્સ રબડી
સોમવાર,જૂન 8, 2009
સામગ્રી - દોઢ કિલો દૂધ(રબડી માટે) 250 ગ્રામ પનીર, 2 ચમચી ગુલાબજળ, કેટલાક કેસરના રેસા, 50 ગ્રામ કાજૂ, 50 ગ્રામ પિસ્તા, 2 નાની ઈલાયચી, 2 મોટી ચમચી ખાંડ, ગુલાબના ફૂલના પાન(સજાવવા માટે) તળવા માટે ઘી. બનાવવાની રીત - દૂધની રબડી બનાવવા માટે કઢાઈમાં દૂધને ...
7
8
પંચધારી લાડુ
શનિવાર,જૂન 6, 2009
સામગ્રી - રવો 250 ગ્રામ, માવો 500 ગ્રામ, ખાંડ 350 ગ્રામ, ઘી 200 ગ્રામ, બદામ, પિસ્તા, 50 ગ્રામ, ઈલાયચી પાવડર બે ચમચી. બનાવવાની રીત - માવાને મોટા કાણાવાળી ચાયણીથી મસળીને ચાળી લો. ઘી ગરમ કરી રવાને ધીમા તાપે સેકી લો. થોડો સોનેરી થાય કે માવો નાખીને 2-3 ...
8
8
9
કેળાની લસ્સી
શુક્રવાર,જૂન 5, 2009
સામગ્રી - કેળા 3, લીંબુનો રસ 1 ચમચી, 400 ગ્રામ તાજુ દહીં, મધ 5 ચમચી, બરફ, જરૂર લાગે તો થોડો ગ્રીન કલર. બનાવવાની રીત - સૌ પ્રથમ કેળાને છોલીને નાના ટુકડામાં કાપી લો. દહીંને ફેટીને મિક્સરમા નાખો. કેળાના ટુકડા, લીંબુનો રસ અને મધ નાખીને મિક્સરમાં ...
9
10
દૂધીના લાડુ
ગુરુવાર,જૂન 4, 2009
સામગ્રી - 2 લીટર દૂધ, 300 ગ્રામ દૂધી, 200 ગ્રામ ખાંડ, એક કપ કતરેલા કાજૂ,બદામ, પિસ્તા, સાકરિયા, કિશમિશ, ઈલાયચી પાવડર, થોડી દૂધમાં પલાળેલી કેસર, ગુલાબ જળ, એક કપ નારિયળનુ છીણ. બનાવવાની રીત - દૂધને ઉકાળવા મૂકો, અડધુ રહી જાય ત્યારે ખાંડ મિક્સ કરો અને ...
10
11
ફ્રૂટી પાયેશ
ગુરુવાર,જૂન 4, 2009
સામગ્રી - 300 ગ્રામ તાજુ દહી, દળેલી ખાંડ અડધી વાડકી, ઈલાયચી પાવડર અડધી ચમચી, કેસર 1 ચપટી, કાપેલા સૂકા મેવા અડધી વાડકી, અડધી વાડકી લાલ અને લીલી ટૂટી-ફ્રૂટી. બનાવવાની રીત - દહીંને મલમલમા કપડામાં 1 કલાક માટે બાંધી લટકાવી દો. તેમા ખાંડ નાખીને સારી રીતે ...
11
12
કોકોનટ ચમચમ
ગુરુવાર,જૂન 4, 2009
સામગ્રી - 1 પાણીવાળુ નારિયળ, 1 લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, 50 ગ્રામ કોપરાનુ છીણ, 1 ચપટી કેસર અને ઈલાયચી પાવડર. બનાવવાની રીત - નારિયળને ફોડીને 4-5 કલાક પાણીમાં પલાળી દો, પછી તેના છાલટા કાઢીને છીણી લો અને મિક્સરમાં ઝીણુ કરી લો. દૂધને કઢાઈમાં ઉકાળવા મૂકો ...
12
13
ફુદીના આ...હા..
શનિવાર,મે 30, 2009
સામગ્રી - લેમન સ્કવેશ એક કપ, સોડા બોટલ એક, લીલો ફુદીના 20 ગ્રામ, આદુ 10 ગ્રામ, નીંબૂ સ્કવેશ એક કપ. બનાવવાની રીત - લેમન સ્કવેશ અને સોડા બોટલને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી રાખો. ફૂદીના અને આદુને વાટીને તેનો રસ કાઢી લો અને આ રસને લીંબૂના સ્કવેશમાં ...
13
14
કોકોનટ ડફ
શુક્રવાર,મે 29, 2009
સામગ્રી - લીલુ નારિયળ 5, લીંબૂ 4, આદુનો રસ 3 નાની ચમચી. ખાંડ એક ચોથાઈ કપ. બનાવવાની રીત - નારિયળનુ પાણી કાઢો. હવે નારિયળના પાણીમાં ખાંડ નાખીને લીંબૂ અને આદુનો રસ મિક્સ કરો. તેને ઠંડુ કરવા ફ્રિજમાં મૂકો અને ઠંડુ થતા સર્વ કરો.
14
15
ફ્રૂટી આઈસી ટી
ગુરુવાર,મે 28, 2009
સામગ્રી - ચા નુ પાણી 4 ગ્લાસ, પાઈનેપલ જ્યૂસ 2 ટિન, કોલાની બોટલ 3, લીંબૂ 2, સંચળ 2 નાની ચમચી, ફુદીનાના પાન (ઝીણા સમારેલા) થોડો બરફ, બનાવવાની રીત - એક તપેલીમાં ચા નુ પાણી નાખી દો. પાઈનેપલ જ્યૂસ, લીંબુનો રસ અને સંચળ નાખીને મિક્સ કરો. હવે તેમા કોલા ...
15
16
ક્રેપ
બુધવાર,મે 27, 2009
સામગ્રી - લીંબૂ 4, ગોળ 50 ગ્રામ, સંચળ સ્વાદ મુજબ, આદુ-ફુદીનાનુ પેસ્ટ 2 મોટી ચમચી, અડધુ છીણેલુ સફરજન. બનાવવાની રીત - પાંચ ગ્લાસ પાણીમાં ગોળ ઓગાળી લો, તેમા લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણમાં સંચળ, જીરા પાવડર અને આદુ-ફુદીનાનુ પેસ્ટ નાખીને સારી ...
16
17
મેંગો કિંગ
મંગળવાર,મે 26, 2009
સામગ્રી - 2 લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, 4 ચમચી મિલ્ક પાવડર 1 ચમચી કસ્ટર્ડ પાવડર 1 ચમચી સ્મૂથનર, 200 ગ્રામ ક્રીમ, 2 વાડકી કેરીનો રસ, ઈલાયચી પાવડર, કતરેલા મેવા, કેરીના નાના ટુકડા. બનાવવાની રીત - દૂધને એટલુ ઉકાળો કે એ અડધુ રહી જાય. મિલ્ક પાવડર, કસ્ટર્ડ ...
17
18
પનીર પેંડા
સોમવાર,મે 25, 2009
સામગ્રી : ૨૦૦ ગ્રામ તાજુ પનીર, ૧૫૦ ગ્રામ માવો, ૧ કપ દૂધ, ૨ ટી સ્પૂન ઘી, ૨ ટીસ્પૂન આરાલોટ, ૧/૨ ટીસ્પૂન કેસર, ૧/૨ ટી સ્પૂન એલચી પાવડર, ૧૦-૧૫ બદામ, ૧ કપ દળેલી ખાંડ બનાવવાની રીત :- દૂધને ગરમ કરવા મૂકો. તેમાં માવો ખમણીને મિક્સ કરો અને તેને ધીમા તાપે ...
18
19
અનાનસનુ શરબત
શનિવાર,મે 23, 2009
સામગ્રી - 1 પાઈનેપલ, 1 મોટી ચમચી ખાંડ, 1 ચમચી ઈલાયચી પાવડર બનાવવાની રીત - અનાનસને છોલીને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે તેને જ્યુસરમાં નાખીને તેનો રસ કાઢી લો. ખાંડની ચાસણી બનાવો. આ ચાસણીને પાઈનેપલના રસમાં મિક્સ કરો અને તેમાં ઈલાયચી પાવડર નાખો. ...
19
next news