સામગ્રી - છીણેલુ નારિયળ એક કપ, શક્કરટેટી અને પપૈયાના ટુકડા 6 કપ, ખાંડ અને બરફ જરૂર મુજબ.
સજાવવા માટે - વેનિલા આઈસક્રીમ,ડેસીકેટેડ કોકોનટ અને ચેરી.
બનાવવાની રીત - નારિયળમાં બે કપ પાણી નાખીને મિક્સરમાં ચલાવો. પછી તેને ગાળીને તેનુ દૂધ કાઢી લો. શક્કર ...
સામગ્રી - 250 ગ્રામ મેંદો, 1 કપ સાકર, 1/2 કપ દહી, 1 નાની ચમચી નમક, મોણ અને તળવા માટે ઘી, 1/2 ચમચી એલચીનો પાવડર, સજાવવા માટે કતરેલી બદામ, સક્કરટેટી બીયાં અને વર્ક.
બનાવવાની રીત - મેંદામાં મીઠું નાખીને તેને ચાળી લેવું અને તે પછી 50 ગ્રામ ઘી અને ...