વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati
શંખ ચક્ર કર ગદા વિરાજે, દેખત દૈત્ય અસુર દલ ભાજે ।
સત્ય ધર્મ મદ લોભ ન ગાજે, કામ ક્રોધ મદ લોભ ન છાજે ॥
શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.
શુક્રવારે માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહની પૂજા માટે લાલ, સફેદ અથવા ગુલાબી રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગો ધારણ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, આર્થિક સમૃદ્ધિ આવે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે
Monsoon Hair Fall Tips: ચોમાસામાં વાળ ખરતા અટકાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ
Monsoon Hair Fall Tips: ચોમાસાની ઋતુમાં ભેજ અને ભીનાશ વધવાને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની જાય છે. યોગ્ય કાળજી રાખવાથી તમે વાળને મજબૂત અને સ્વસ્થ રાખી શકો છો.
ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી
વરસાદી માહોલમાં ગરમાગરમ ચા સાથે કરકરા ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘરે સરળતાથી બનતા આ ભજીયા દરેકને પસંદ આવશે.
- બીએસઈ 77100 109
- એનએસઈ 24056 34
- સોનુ 141551 281
- ચાંદી 216597 3522
- ગુરુવાર, 25 જૂન 2026 (16:00 IST) Closing
પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ મતદાનનું પાછળનું કારણ તમને શું લાગે છે ?






